શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)

#CJM
#Cookpadindia
#cookpadgujarati
આગમાં શેકેલી મકાઈ એ ભારતમાં મનપસંદ સ્ટ્રીટ નાસ્તો છે. બાગ બગીચાની આસપાસ કે શહેરના ફરવાના સ્થળોની આજુબાજુ વેપારીઓ લારીમાં મકાઈને કોલસાની આગ પર અથવા ખુલ્લી જાળી પર શેકીને, સ્વાદિષ્ટ ભારતીય મસાલાઓ, લીંબુ લગાવીને વહેંચે છે અને તેને ગરમ પીરસે છે.અને આ રીતે શેકેલી મકાઈ મનપસંદ હોવાથી મેં પણ તેને ગેસ પર શેકી ...સ્વાદિષ્ટ મસાલાઓ છાંટીને સ્વાદની લિજજત માણી.
શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
#CJM
#Cookpadindia
#cookpadgujarati
આગમાં શેકેલી મકાઈ એ ભારતમાં મનપસંદ સ્ટ્રીટ નાસ્તો છે. બાગ બગીચાની આસપાસ કે શહેરના ફરવાના સ્થળોની આજુબાજુ વેપારીઓ લારીમાં મકાઈને કોલસાની આગ પર અથવા ખુલ્લી જાળી પર શેકીને, સ્વાદિષ્ટ ભારતીય મસાલાઓ, લીંબુ લગાવીને વહેંચે છે અને તેને ગરમ પીરસે છે.અને આ રીતે શેકેલી મકાઈ મનપસંદ હોવાથી મેં પણ તેને ગેસ પર શેકી ...સ્વાદિષ્ટ મસાલાઓ છાંટીને સ્વાદની લિજજત માણી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મકાઈને પાન અને રેસા કાઢી બરાબર સાફ કરી લો. ત્યારબાદ ગેસ પર મીડીયમ ફ્લેમ પર બરાબર આકરી શેકી લો
- 2
મકાઈ શેકાય ત્યાં સુધીમાં મરચું ચાટ મસાલો સંચળ મીઠું બધું જ એક વાટકીમાં બરાબર મિક્સ કરી લો અને લીંબુની બે ફાડ કરી લો.શેકેલી મકાઈ પર લીંબુ ઘસી તૈયાર કરેલ મસાલો છાંટી અને ગરમા ગરમ સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole -
રોસ્ટેડ કોર્ન બટર મસાલા ભુટ્ટા (Roasted Corn Butter Masala Bhutt
#RC1#yellowrecipe #week1#corn#cookpadgujarati#cookpadIndia વરસાદ પડતો હોય અને મસ્ત ચટપટો મસાલો લગાવી ને મકાઈ નો દોડો ( ભુટ્ટો) ખાવા મળી જાય તો એની એક અલગ જ મઝા છે. જો સગડી પર દોડા શેકેલા હોય એ ખુબ જ મીઠ્ઠા લાગે છે. મારી પાસે એવી સગડી નથી એટલે હું ગેસ પર શેકી ને, મસાલો લગાવી ને એનો આનંદ લઉ છું. તમે પણ એક વાર આ મસાલો ને બટર અને લીંબુ લગાવીને ખાઈ જુઓ; ખુબ સરસ લાગશે. ચટપટો મસાલો અને લીંબુ ની ખટાશ.. . બહું મઝા આવશે. મોં મા પાણી આવી ગયું હોય તો જલદી બનાવી ને ખાવ અને મને જણાવો કે કેવો લાગ્યો? Daxa Parmar -
અમેરિકન મકાઈ સલાડ (American Makai Salad Recipe In Gujarati)
#MRCમાં લઇ ને આવી છું,અમેરિકન મકાઈ સલાડ..ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ખવાતી ને સૌની પ્રિય વાનગી મકાઈ છે .પ્રોટીન અને ફાઇબર થી ભરપુર મકાઈ બાળકો માં પણ પ્રિય છે .. Nidhi Vyas -
શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
#MRCPost 5શેકેલા મકાઇ મેજીક Ghanan Ghanan Ghir Ghir Aayi BadraDhamal Dhamak Goonje Badra ke DankeChamak Chamak Dekho Bijuriya Chamke...Man Dhadakaye badarawa.... આ બધાં ની વચ્ચે સૌથી વધુ મકાઇ ના શેકેલા ભૂટ્ટા ખાવા ની તીવ્ર ઈચ્છા થાય છે.... મોન્સુન સીઝન શેકેલી મકાઇ ના મેજિક વગર અધુરી છે Ketki Dave -
રોસ્ટેડ સ્વીટ કોર્ન (Roasted Sweet Corn Recipe In Gujarati)
#MFF#cookpad Gujaratiચોમાસા મા રિમઝિમ બરસાત વરસતો હોય અને ગરમાગરમ શેકેલી ચટપટી સ્વાદિષ્ટ મકઈ હોય તો વરસાત ના આનન્દ વધી જાય , આમ તોર પર કોલસા ના લારા મા શેકાય છે પણ મે યહી ગેસ ની ફલેમ પર શેકી છે.. (શેકેલા ભુટ્ટા) Saroj Shah -
શેકેલી મકાઈ (ભુટ્ટા)(bhutta recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ આવતો હોય તેમાં ગરમા ગરમ શેકેલી મકાઈ મળી જાય તો તે વરસાદ અને મકાઈ ની મજા જ અલગ છે શેકેલી મકાઈ પર તાજા કાપેલા લીંબુનો રસ અને તીખો મસાલો તેને અલગ જ ટેસ્ટ આપે છે શેકેલી મકાઈ અથવા સ્ટીમ મકાઈ બીજ પરનો એક લોકપ્રીય નાસ્તો છે હું અને મારા hubby બીચ પર હોઈએ ત્યારે મકાઈ ખાવાનું ભૂલતા જ નથી#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૯ Sonal Shah -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ખાવાની મઝા આવે છે નાના મોટા સૌ ને ભાવતી બાફેલી મકાઈ. એકદમ સરળ રીત અને ટેસ્ટી મસાલો લગવાથી બનતી મકાઈ Bina Talati -
-
સેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
વર્ષાઋતુ માં મકાઈ સારા પ્રમાણ માં મળે છે . મકાઈ માંથી શરીર ને અનેક પોષકતત્વો મળી રહે છે . મકાઈ ને બાફી ને , શેકી ને , મકાઈ ના વડા કે શાક બનાવવા માં આવે છે .મકાઈ ને શેકી ને ખાવા ની મજા જ કઈ ઓર છે .#MRC Rekha Ramchandani -
સેકેલી દેશી મકાઈ (Roasted Desi Makai Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆપણે બધા ને અમેરિકન મકાઈ ખાતા બવ જોયા છે પણ આપણી દેશી મકાઈ પણ ખુબ જ ટેસ્ટી હોય છે જે સેકી ને લીંબુ,મીઠું અને તમતમતું મરચુ લગાવી ને તીખી તીખી અને ખાટી ખાવા ની મજા ક્યક અલગ છે . sm.mitesh Vanaliya -
-
સ્પાઈસી મસાલા મકાઈ(masala makai recipe in gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ વરસતા વરસાદમાં ગરમા-ગરમ કંઇક હલકાં ફુલકા વિટામિન યુક્ત સ્નેકસ મળી જાય તો મોજ પડી જાય એટલે આજ હું ગરમા-ગરમ સ્પાઈસી મસાલા મકાઈ ની રેસિપી લઈને આવી છું Tasty Food With Bhavisha -
-
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#Week1#પીળી રેસિપીમકાઈ નો છીણો Jayshree Chotalia -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
#RC1 યેલ્લો રેસિપી. મકાઈ પોષક તત્વો થી ભરપૂર હોય છે. હેલ્થી તેમજ પચવામાં હલકું ધાન્ય છે. મકાઈ નું શાક એક ફ્રેન્ડ પાસેથી બનાવતા શીખી છું. Minaxi Rohit -
મકાઈ ચટપટી (Corn Chatpati Recipe In Gujarati)
#MRC#cookoadindia#coockpadgujarati વરસાદ ના મોસમ માં મકાઈ ને કેમ ભુલાય.મકાઈ શેકી ને તેની ઉપર લીંબુ લગાવી, મીઠું, મરચું નાખી ખાવાની મઝા પડે તેમ જ અમેરિકન મકાઈ માં મન ગમતા વેજીટેબલ એડ કરી લીંબુ અને મસાલો નાખી મકાઇ ની ચટપટી બનાવાય છે,જે ખૂબજ ટેસ્ટી લાગે છે. सोनल जयेश सुथार -
મકાઈ ના બોલ્સ (Makai Balls Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મકાઈ મેનિયા
#સુપરશેફ 3#deshimakai#MCR#CookpadIndia#COOKPADGUJRATI#monsoon#ભજિયાં અમેરિકન મકાઈ તો આપણે ત્યાં બારેય માસ મળતી હોય છે પરંતુ દેશી મકાઈ તો ફક્ત ચોમાસામાં 2/3 મહિના સુધી જ મળતી હોય છે. તેનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે અને તેમાં થી વિશિષ્ટ પ્રકારની વાનગી ઓ બનાવવા માં આવે છે. અહીં મેં મકાઈ નો દાણો, મકાઈ ના ભજીયા અને લીંબુ-મસાલા સાથે શેકેલી મકાઈ તૈયાર કરી છે. Shweta Shah -
શેકેલો મકાઈ (Shekelo Makai Recipe In Gujarati)
વરસાદ પડતો હોઈ તો શેકેલો મકાઈ ખાવાની મઝા આવે, તેને બાફીને, શૂપ, શેકી ગોટા, શાક માં ઉપયોગ કરાય તેમાં ફાઇબર વધુ હોઈ છે Bina Talati -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiInspired by @Hemaxi79વરસાદની ૠતુમાં મકાઈ ખાવી કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેથી ચોમાસામાં મકાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં ઘણા મહત્વના પોષકતત્વો અને ફેટી એસિડ હોય છે. જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે. રોટલી, પરોઠાથી લઈ કચુંબર, ચાટ સુધી અલગ અલગ ઘણી રીતે આપણે મકાઈને આહારમાં સમાવી શકીએ છીએ. ફાઇબરથી ભરપૂર મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મળે છે. Riddhi Dholakia -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
મકાનની ઘણી બધી વાનગી બને છે પણ ફટાફટ અને એકદમ સરળ રીતે બાફેલી મકાઈ સ્વાદિષ્ટ લાગે છે. Pinky bhuptani -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ નું છીણ (Makai Chhin Recipe In Gujarati)
#MRCઅત્યારે વરસાદ ની ભીની ભીની મોસમ માં ગરમા ગરમ મકાઈ ખાવાની ખુબજ મજા આવે છે. અને મકાઈ માંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. તો આજે મકાઈ નું છીણ અથવા ચેવડો બનાવીશું. Reshma Tailor -
More Recipes
- ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Radish Salad Recipe In Gujarati)
- પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
- મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
- ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
- ચણાદાળ નમકીન જૈન (Chana Dal Namkin Jain Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)