રાંધવાની સૂચનાઓ
- 1
લોટમા મિલ્ક પાવડર નાખી મિક્સ કરી દૂધથી સમુધ પેસ્ટ બનાવવી ખાંડ ડુબે એટલુ પાણી નાખી ચિકાસ વારી સાચી બનાવી તેમા કેસર ને એલચીપાવડર નાખી મિકસકરી ને રાખવી ધી ગરમ થાય એટલે ચમચો ભરી બેટર નાખવુ ને ઉપર આવે એટલે પલટાવી લેવુ નિતારી ચાસણી મા નાખી ડુબાડી ને બહાર કાઢી ઉપર ડાયફૂટ નીકતરણ નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24857226
ટિપ્પણીઓ