બે વાટકા પાસ્તા • ૩ કળી લસણ તથા એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી • ૧ નાની વાટકી ગાજર સમારેલું • ૧ નાની વાટકી કેપ્સીકમ મીડિયમ સાઇઝનાં સમારેલો • ૧ નાની વાટકી બાફેલા ભજન વટાણા તથા ૧ નાની વાટકી બાફેલી મકાઈ • ચમચી બટર • એક ચમચી તેલ • મીઠું સ્વાદ પ્રમાણે • ૩ ચમચી બટર • ૩ ચમચી મેંદો • ૨ કપ દૂધ • ચારથી પાંચ ચીઝ ક્યુબ •