ખજૂર પાક

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#goldenapron3#week 2#desert

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. 2વાડકી બે કાઢેલો કાળો ખજૂર
  2. ૧ વાટકી કાજુ ટુકડા તથા એક એક વાટકી બદામ તથા પીસ્તા ની કતરણ
  3. 1 ચમચીએલચી પાવડર
  4. 1વાટકી સુકુ ટોપરું
  5. ૩ ચમચી ઘી
  6. 1 ચમચીખસખસ

Cooking Instructions

  1. 1
  2. 2

    સૌપ્રથમ એક પેનમાં એક ચમચી ઘી મૂકી બધું ડ્રાયફ્રુટ શેકી લો.

  3. 3

    બીજા એક પેનમાં 2 ચમચી ઘી મૂકી બી કાઢેલો ખજૂર લચકા જેવું થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રીમ નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લો

  4. 4

    ત્યારબાદ શેકાઈ ગયેલા ખજૂરમાં ડ્રાયફ્રૂટ્સ ખસખસ કોપરાનો પાવડર નાખી મિક્સ કરો ત્યારબાદ એક થાળીમાં ઠંડુ થવા માટે પાથરો

  5. 5

    તૈયાર મિશ્રણને મનગમતો શેપ આપી ડ્રાયફ્રુટ ટુટીફુટી ખસ ખસ વગેરેથી ગાર્નિશિંગ કરો

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
on

Comments

Similar Recipes