રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ઉકાળવા મુકો તેમાં રાવોનાંખો સાથે ખાંડ પણ નાખો અને મીડીયમ ગેસ પર હલાવતા હલાવતા ઉકાળવા મુકો ઉકાળો આવે એટલે જાડુ થઈ જશે ૪-૫ મિનિટ પછી વેનીલા એસેન્સ અને રોઝ વોટર નાખો મિક્સ કરી સર્વિંગ ડીશમાં ઠંડુ થવા રાખી દઇશુ.
- 2
દૂધ ને ગરમ કરો એક ઉકાળો આવે એટલે ખાંડ નાંખીશુ,કૉર્ન ફ્લોર ની સ્લરી બનાવી ઉકળતા દૂધ માં હલાવતા હલાવતા નાખો,૨-૩મિનિટ જાડું થાય ત્યાંસુધી પકાવો,આ સ્ટેજ પર માવો નાખી શકાય ચાલો હવે મિક્સચર રેડી છે ગેસ બંધ કરી દઇશુ.૧ ટી સ્પૂન રોઝ વોટર નાંખી ઠંડુ થાય એટલે ફ્રીઝમાં મૂકી અડધી કલાક રાખીશુ.
- 3
એક વાસણમાં અડધો કપ પાણી,અડધો કપ ખાંડ નાખી પાતળી ચાસણી બનાવો ૨-૩ મિનિટ માં પાતળી ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી ૧ ટી સ્પૂન રોઝ વોટર નાખી સાઈડ પર રાખી દઈશું.
- 4
ફ્રીઝમાં મુકેલા મિક્ષચર માં ફ્રેશક્રીમ ને વ્હીપ કરી મિક્સ કરસુ
સુજીના મિક્સર પર ક્રીમ અને કોર્નફ્લોર ના મિક્સર ને પાથરી દઇશુ, તેના પર ડ્રાયફ્રૂટ્સ થી ડેકોરેશન કરીશુ.
તેનાપર શુગરનું રોઝ વાળું પાણી ચમચી થી રેડો
૨-૩ કલાક ફ્રીઝ માં મૂકી કેક ની સુગર લગાવી કટ કરીશુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
કુનાફા (Kunafa recipe in Gujarati)
કુનાફા ફિલો પેસ્ટ્રી ના ડો માંથી બનાવવામાં આવતું મીડલ ઇસ્ટર્ન ડિઝર્ટ છે. કુનાફા માં અલગ-અલગ જાતનું ફીલિંગ કરી શકાય જેમ કે ક્રીમ, ચીઝ, સુકામેવા અથવા તો આ બધી વસ્તુંઓ કોમ્બિનેશન માં પણ વાપરી શકાય. બેઝિકલી કુનાફા રોઝ ફ્લેવર ની સેન્ડવીચ પ્રકારની સ્વીટ છે જેને પીસ્તાથી સજાવવામાં આવે છે.ફિલો પેસ્ટ્રી ડો ના અભાવમાં કુનાફા ને વર્મીસેલી થી પણ બનાવી શકાય. મેં અહીંયા વર્મીસેલી વાપરીને આ ડિઝર્ટ બનાવ્યું છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને એક અલગ પ્રકારની મીઠાઈ છે.#CCC spicequeen -
-
-
-
-
-
-
-
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
-
-
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
દાડમ કેન્ડી (Pomegranate Canndy Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમ કેન્ડી જસ્મીનાબેનની રેસીપીને ફોલો કરી મેં આ દાડમ કેન્ડી બનાવી છે .... Thanks Jasminaben.... for sharing Ketki Dave -
-
-
-
-
વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)
#Asahikaseiindia#Nooil Hetal Vithlani -
-
-
-
-
-
તડબૂચનો મિલ્કશેક
#ઉનાળાતડબૂચ ની સીઝન દરમિયાન માં બનાવો.. ઠંડાગાર વોટરમેલન મિલ્કશેક. Jasmin Motta _ #BeingMotta -
-
More Recipes
ટિપ્પણીઓ