રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલને એક પેન માં શેકી તલને ઠંડા થવા મૂકીએ
- 2
ત્યારબાદ એક પેનમા એક ચમચી ઘી મૂકી વાટકી માં રાખેલ ગોળ એડ કરી દઈએ,ગોળને ધીમા ગેસ પર હલાવીએ,૭-૮મિનિટ ગોળને હલાવીશુ એટલે ગોળનો કલર થોડો ડાર્ક થઈ જશે,ત્યારબાદ ગોળ માં શેકેલા તલ એડ કરી દઇશુ ગોળમાં તલ ભળી જાય ત્યાં સુધી ફટાફટ હલાવીશુ,આ મિશ્રણ ને પહેલેથી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર પાતળું વણી લેશુ
- 3
વણાય ગયા પછી એના પર ઓગળેલી ડાર્ક ચોકલેટ લગાવીશુ,.
- 4
લગાવેલી ડાર્ક ચોકલેટ પર વાઈટ ચોકલેટ ક્યાંક ક્યાંક મૂકી ફોર્ક ની મદદ થી ડિઝાઇન બનાવીશુ,
- 5
ત્યારપછી એને પિઝા કટરથી જેવા ગમે એવા ટુકડાઓ પાડી દઇશુ
- 6
- 7
- 8
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
તલ ની ચોકલેટ સેન્ડવીચ ચીક્કી
#ફ્યુઝન#સંક્રાંતિતલ ગોળ ની ચીક્કી એ મકર સંક્રાંતિ માં ખવાતી ભારત ની ટ્રેડિશનલ વાનગી છે.તેમાં ચોકલેટ ઉમેરી મેં ફયુઝન રેસીપી બનાવી છે જે સ્વાદ માં બેજોડ ,દરેક ઉંમર ના લોકો ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
તલ ની ચીક્કી
#સંક્રાંતિ#ઈબુક૧#પોસ્ટ12સંક્રાંતિ હોય તો તલ ની ચીક્કી દરેક ગુજરાતી રસોડે બનતી જ હોય છે. સરળ રીતે બનાવી છે આ ચીક્કી. Bijal Thaker -
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
સંક્રાંતિ પ્લેટ
#સંક્રાંતિJayna Rajdevમે આ પ્લેટમાં સંક્રાંતિ પ્લેટ બનાવી છે તેમાં ચોકલેટ મમરા ની ચીકી અને ગોળ મમરા ચીકી બનાવી છે. Jayna Rajdev
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11372842
ટિપ્પણીઓ