૭ થી ૮ બાફેલા બટાકા • આદુ મરચાની પેસ્ટ • ૪થી૫ ચમચી ચોખાનો લોટ • મીઠું સ્વાદ મુજબ • ૫૦૦ ગ્રામ દહીં • ૪ થી ૫ ચમચી દળેલી ખાંડ • ડુંગળી બારીક સમારેલી • બારીક સમારેલી કોથમીર • શેકેલુ જીરૂ પાઉડર જરૂર મુજબ • બારીક સેવ જરૂર મુજબ • ફુદીના ની ચટણી સ્વાદ મુજબ • દાડમના દાણા જરૂર મુજબ •