ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪લોકો માટે
  1. ૩૦૦ ગ્રામ પનીર
  2. ૧ ટેબલ સ્પૂનલીંબુ જ્યુસ
  3. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  4. ૧ ટેબલ સ્પૂનરેડ ચીલી ફ્લેક્સ
  5. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  6. ૧/૨ ટેબલ સ્પૂનહળદર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. વેજીટેબલ
  9. ૨ ચમચીલસણની પેસ્ટ
  10. ૨ ચમચીમાખણ
  11. ૨૦૦ ગ્રામ લાંબા સમારેલા ગાજર
  12. ૧૫૦ ગ્રામ બ્રોકોલી
  13. ૧/૨ કપફણસી
  14. ૧/૨ કપવટાણા
  15. લાખા આખા સૂકા મરચાં
  16. ૧/૨ ટેબલ સ્પૂનમરી પાઉડર
  17. મીઠું સ્વાદ મુજબ
  18. મખની ગ્રેવી બનાવવા માટે
  19. ૨ ટેબલ સ્પૂન માખણ
  20. ૧ ટેબલ સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  21. ૧/૨ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  22. ૫ નંગ ટામેટા ચોરસ ટુકડા માં સમારેલા
  23. ૨ ચમચીકોર્ન ફ્લોર
  24. ૧ કપલીલી ડુંગળી બારીક સમારેલી
  25. ૧૦ નંગ ટુકડાકાજુ ના
  26. ૧/૨ક્રીમ
  27. ક્યુબ ચીઝ
  28. ૧/૨ ચમચીહળદર
  29. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  30. ૧ ચમચીગરમ મસાલો
  31. તળવા માટે તેલ
  32. ૨૦૦ ગ્રામ ફ્રેન્ચ ફ્રાય (બટાકા ચિપ્સ)
  33. ૨૦૦ ગ્રામ રાંધેલા ચોખા (Fried rice)
  34. ૨ ટેબલ સ્પૂનબટર
  35. ૧ ટેબલ સ્પૂનબારીક સમારેલું લસણ
  36. ૧/૨ કપવટાણા
  37. ૧/૨ કપલાંબા સમારેલા ગાજરના ટુકડા
  38. ૧ નંગ કેપ્સીકમ બારીક સમારેલું
  39. ૧ કપફ્લાવરના ટુકડા &(બ્રોકોલી)
  40. ૧ ટેબલ સ્પૂનબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં 2 ચમચા તેલ લઇ તેમાં બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી,અને ચીલી ફ્લેક્સ, ૨ સેકન્ડ માટે સાંતળી લો. અને ટમેટાની પ્યુરી માં કોન્ફરન્સ એડ કરી ને ગ્રેવીમાં ઉમેરો. ત્યારબાદ તેમાં મરી પાઉડર, હળદર,ગરમ મસાલો,કાશ્મીર લાલ મરચું,ઓરેગાનો ઉમેરી મિક્સ કરી. થોડું થયા બાદ તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ,૧)૨ કપ ચીઝ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો પાંચ મિનિટ માટે ધીમા તાપે પકાવો લો.

  2. 2

    એક બાઉલમાં દહીં લઈ તેમાં લાલ મરચુ હળદર મરી પાઉડર ઓરેગાનો, આદુ મરચાની પેસ્ટ, થોડું ગરમ મસાલો ૨ ચમચી લીંબુનો રસ, મીઠું ઉમેરી આ રીતે મેરીનેટ કરી લો. ત્યારબાદ તેને પંદરથી વીસ મિનિટ માટે ફ્રિજમાં રાખી દો. હવે ગ્રીલ પેનમાં અથવા તો ઓવન માં થોડું તેલ લગાવી તેને સ્ટીક કરીને ગ્રીલ કરી લો. આ રીતે પનીર ટિક્કા તૈયાર કરી લો.

  3. 3

    બીજી બાજુ એક ચમચી બટર લઈ તેમાં લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ ઉમેરી તેમાં બધા અધકચરા બાફેલા શાકભાજી એડ કરીને મરી પાઉડર અને મીઠું ઉમેરી હલાવી લો. આ રીતે સબ્જી તૈયાર કરો.

  4. 4

    નોનસ્ટીક પેનમાં 2 ચમચી બટર તેમાં ચોપ્સ કરેલું લસણ, લીલી ડુંગળી,ચીલી ફ્લેક્સ, અને ગાજર,બ્રોકલી, વટાણા, કેપ્સીકમ ઉમેરી તેમાં રાંધેલા ભાત ઉમેરી ત્યારબાદ તેમાં મરી પાઉડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો.

  5. 5

    હવે સીઝલર પ્લેટ ને એકદમ ગરમ કરી તેના પર કોબીના પાન પાથરીને તેમના ફ્રાઇડ રાઈસ બટાકાની ચિપ્સ સોતે કરેલું શાકભાજી અને તેના પર ગ્રેવી ઉમેરી તૈયાર કરેલી ગ્રિલેડ પનીર ટિક્કા રાખી દો.

  6. 6

    તો સર્વ કરવા માટે તૈયાર છે ગરમા ગરમ ગ્રીલ્ડ વેજીટેબલ સીઝલર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niral Sindhavad
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes