ગલકા અને મગની દાળ નું શાક (Galka Moong Dal Shak Recipe In Gujarati)

Niral Sindhavad @nirals
ગલકા અને મગની દાળ નું શાક (Galka Moong Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને 30 મિનિટ માટે પલાળીને રાખો. કડાઈમાં ત્રણ ચમચા તેલ લઈ થયા બાદ રાણી ઉમેરી હિગ નાખી મગની દાળ નાખી દો. હવે તેને સાત મિનિટ માટે ઢાંકીને થવા દો. થયા બાદ તેમાં ગલકા ઉમેરી મીઠું, હળદર, લસણ અને આદુ મરચાની પેસ્ટ નાખી ઢાંકીને ધીમા તાપ પર પાકવા દો.
- 2
થોડું થયું બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે કરી સર્વ કરો. સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગલકા ચણા ની દાળ નું શાક (Galka Chana Dal Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadguarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગલકા વટાણા નું શાક(Galka Vatana Shak Recipe In Gujarati)
#EBWeek5 ગલકા એ વેલા પર થતું તુરિયા અને દૂધીના કુળ નું શાક છે.. તેમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે...આ લોહીને શુદ્ધ કરી બ્લડપ્રેશરને નિયંત્રણ માં રાખે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી બ્રેઇન ફંક્શન ને હેલ્ધી રાખે છે Sudha Banjara Vasani -
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15118711
ટિપ્પણીઓ (6)