રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#Week1
#WK1
#cookpad India Gujarati recipes

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
  1. ૭ થી ૮ નંગ લાલ મરચા
  2. ૫૦ ગ્રામ રાઈના કુરિયા
  3. ૭ ચમચીતેલ
  4. ૧/૨1/2 ચમચી હળદર
  5. ચપટી હિંગ
  6. ૧/૨લીંબુ
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    મરચા ના ફાડા કરી લાંબા સુધારી લો. ત્યારબાદ તેમાં તેલ નાખે પાંચ મિનિટ માટે રહેવા દો. જેથી કરીને મરચાં કડક રહેશે અને પોચા નહીં પડે. હવે તેમાં રાઈ ના કુરિયા, હિંગ,હળદર અને લીંબુ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes