બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#મોમ
મારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ

બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ
મારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ વયકિત
  1. 1વાટકો ચણાનો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1વાટકા જેવી ચાસણી
  4. 1 ચમચીએલચી નો ભૂકો
  5. 1 ચમચીગુલાબ ની પાખડી
  6. 1 ચમચીડા્યફ્ટ કતરી, કેસર
  7. ૧/૨ વાટકી ટોપરા નુ ખમણ
  8. 1 વાટકીઘર નો માવો

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી મા લોટ ને સેકી લેવો. બા્ઉન થાય ત્યાં સુધી

  2. 2

    પછી તેમા માવો ખમણી ને ઉમેરવો ને મિકસ કરી હલાવુ.

  3. 3

    પછી તેમા એલચી, કેસર, ગુલાબ પાદડી ને ડા્યફ્ટ કતરી વારી ચાસણી નાખી હલાવતા રેવુ. ઘટ થાય ત્યાં સુધી

  4. 4

    પછી થાળીમાં ઠારી ને થોડું ઠંડુ થાય એટલે તેના ગોળા વારી ને માથે કોપરાનું ક્ષીણ છાટી સવॅ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes