મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)

મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા લોટ ચાળી લો.તેમાં સોડા ઉમેરો.હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને બેટર તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો.ત્યાર બાદ તેમાં એક ખમણી થોડી ઉંચી રાખી ને તેમાં બનાવેલું બેટર ધીમે ધીમે રેડો એટલે તેમાં થી મીડી યમ સાઇઝ ની બૂંદી તૈયાર થશે.તે તળાઈ જાઈ એટલે એક પ્લેટ મા લઈ લો. આ રીતે બધી બૂંદી તૈયાર કરી લો.
- 3
હવે એક પેનમાં ખાંડ અને પાણી લઈ ને તેની ચિકાસ પડતી ચાસણી કરવી.ચાસણી મા કોઈ તાર નથી બનાવવા નો.તેમાં કેસર ના તાંતણા અને ૨-૩ ડ્રોપ ફૂડ કલર ઉમેરો અને હલાવી લો.હવે ગેસ ની ફ્લેમ બંધ કરી દો.
- 4
હવે બનાવેલી બુંદી ને મિક્સર ના જાર મા નાખી ને ઊંધો આટો ફેરવો જેથી બધી બુંદી થોડી ક્રશ થઈ ને ઝીણા મોતી જેવું બની જાય.આ પ્રોસેસ મોતીચૂર ના લાડુ માટે નો જારો ન હોય તો જ કરવાની.
- 5
હવે તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરો.ત્યાર બાદ આ મિશ્રણ ને બનાવેલી ચાસણી મા ઉમેરો.જો ચાસણી ઠરી ગઈ હોય તો થોડી સતપ કરી લેવી.મિશ્રણ ચાસણી મા નાખ્યા પછી ૨૫-૩૦ મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકવું જેથી નાખેલી બુંદી નું મિશ્રણ ચાસણી સોસી લે.
- 6
૩૦ મિનિટ પછી મિશ્રણ માંથી નાના નાના લાડુ બનાવી લો.
- 7
તો તૈયાર છે ટેસ્ટી અને મીઠાઈ ની દુકાને મળે તેવા જ મોતીચૂર ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
બુંદી ના લાડુ (Bundi Ladu Recipe In Gujarati)
બુંદી તો ઘણીવાર બનાવતા હોય ,પણ લાડુ બનાવવા મટે જો ચાસણી પરફેક્ટ બને તો લાડુ ખૂબ જ સરસ બને છે .અને આવી ગરમી માં આ લાડુ બીજા દિવસે ખાઈએ તો ખૂબ જ મજા આવે છે . Keshma Raichura -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe in Gujarati)
#GA4#week9# Sweet# gujpadgujarati દોસ્તો, બુંદીબનાવતા કઈ વાર લાગતી નથી. ઘરે ચોખ્ખા ઘીમાં કરેલી બુંદી સેમ મંદિર જેવી જ ટેસ્ટમાં લાગે છે. મારી પાસે ઝારો ન હતો એટલે મેં છીણી ની મદદ થી બુંદી પાડી છે ખુબ જ સરસ થઇ છે SHah NIpa -
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇#LO #DIWALI2021 Nidhi Desai -
-
-
બ્રેડ ની કિનારી ના ગુલાજાંબુ
બ્રેડ માં થી તો સરસ બને જ છે પણ કિનારી માં થી પણ સરસ બન્યાફર્સ્ટ ટ્રાય કર્યો પણ સરસ બન્યા Smruti Shah -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
કલરફુલ ટુટીફ્રુટી
#કાંદાલસણ#હેલ્થડેછોકરાઓ ને કલરફુલ વસ્તુ વધારે આકર્ષિત કરે.મારી દીકરી એ આ ટુટી ફ્રુટી બનાવ વા માટે કલર ફુલ બનાવા મા મારી મદદ કરેલ પણ મે એ ના ફોટા નથી પાડ્યા. Nilam Piyush Hariyani -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)
#TR આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે. Vaishali Vora -
-
મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
#RC1 મોતીચૂર લાડુ નરમ હોય છે.જે નાનાં કાણાં નાં ઝારા માંથી બનાવવા માં આવે છે.બધાં પાસે આ ઝારો ન હોય તો પણ સરળતાં થી ઘરે બનાવી શકાય છે.અહીં ચણા ના દાળ માંથી બનાવ્યાં છે.ખુબ જ ઓછી મહેનત અને સરળતા થી બને છે. Bina Mithani -
મોતિયા લાડવા (motiya ladva Recipe in Gujarati)
#સાતમ હેલ્લો ફ્રેંડસ ગુજરાત ....સૌરાષ્ટ્ર એટલે ...ગુજરાતી લોકો,અને સૌરાષ્ટ્ર ના લોકો ની સાતમ એન્ડ આઠમ એ ખૂબ જ મોટો તહેવાર ગણાય છે. આ શ્રાવણ મહિના માં આવતા તહેવાર છે. આમતો,દીવાસા થી દિવાળી સુધી તહેવારો ચાલુ રહે છે. પણ ખાસ સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો ત્યાં આ તહેવાર ખૂબ જોરશોર થી ઉજવામાં આવે છે.રાજકોટ જેવા શહેરો માં અને ઘણા નાના મોટા ગામડા માંપણ મેળા યોજાઇ છે. પણ આવખતે કોરોના મહામારી ને કારણે ઘણા મેળાઓ રદ કર્યા છે. તો સાતમ એટલે ઠંડુ ખાવા માં આવે છે. શીતળા માતાજી ની પુજા કરવામાં આવેછે.અને આઠમ વદ આઠમ શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મદિન એટલે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ત્યારે મોટા ભાગે લોકો ફરાળ કરે છે. તો સાતમ ના તહેવાર માટે મેં અહીં અમારા ગ્રામ,અને અમારી cast ના પ્રખ્યાત મોતિયા લાડુ બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે.અને ઘર માં પણ સૌ ના ફેવરેટ છે. તો આશા છે તમને બધા ને આ રેસીપી ગમશે.ચોક્કસ try કરો. Krishna Kholiya -
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#cookpad#cookpadindia#foodforlife1527 ઇ બુકમાં કાલા જામુનનુ નામ આવ્યું એટલે બનાવવાનું મન થયું. મલાઈની છાશમાંથી પનીર બનાવ્યું . કાલાજામમાં માવો પણ વપરાતો હોય છે. પરંતુ ઘરમાં હતો નહી. તો મિલ્ક પાઉડરનો ઉપયોગ કરી કાલા જામુન બનાવ્યા... બહુ સરસ બન્યા. Sonal Suva -
ટોપરા ગુલકંદ લાડુ(Coconut gulkand laddu recipe in Gujarati)
#CookpadTurns4ટોપરું પણ એક ડ્રાય ફ્રુટ છે એટલે મે ગુલકંદ એડ કરી ને લાડુ બનાવ્યા છે સ્વાદિષ્ટ મસ્ત મજાના બન્યા છે Deepika Jagetiya -
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA
More Recipes
ટિપ્પણીઓ