ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)

#મોમ
'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ.
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#મોમ
'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવાને દૂધથી ઘીવાળી હથેળી વડે ખૂબ જ મસળી લેવોપછી તેમાં એલચીનો પાવડર ઉમેરી સારી રીતે મિક્ષ કરો.અને તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લો.બોલ્સ બનાવતા સમયે થોડી થોડી વારે મિશ્રણને મસળતા જવું અને હથેળીમાં ઘી લગાવતા જવું.જેથી બોલ્સ તરડાઈ ન જાય.
- 2
હવે ગેસ પર એક વાસણમાં ચાસણી માટે સાકર અને પાણી મિક્ષ કરી ગરમ મૂકો.ચાસણી એક તારની બનાવવી જેથી જાંબુ સારી રીતે શોષી શકે.ચાસણી તૈયાર થઇ જાય પછી ગેસ બંધ કરી ચાસણીમાં કસર ના તાંતણાઉમેરી દો.અને ગસ પર બોલ્સ તળવા માટે ઘી ગરમ મૂકો.
- 3
હવે તૈયાર બોલ્સને ઘીમાં ધીમી આંચે ગોલ્ડન બ્રાઉન તળી લો.બધા તળાઈ જાય પછી ચાસણીમાં બોલ્સ ઉમેરી દેવા.અને 2 થી 3 વાર ઉપર નીચે કરવા જેથી બધી જ ચાસણી શોષાઈ જશે.
- 4
ચાસણી શોષાઈ જાય પછી ગુલાબજાંબુ ફ્રીજમાં ઠંડા થવા માટે મૂકવા.ઠંડા થઈ જાયપછી બાઉલમાં કાઢી તેના પર કાજુ-બદામની કતરણથી ગાર્નીશ કરી ઠંડા ઠંડા સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ફરાળી ગુલાબજાંબુ
#ઉપવાસવ્રત કરીએ એટલે રોજ ની આદત પ્રમાણે થોડી ભૂખ લાગે. અને મને તો જમ્યા પછી કૈક ગળ્યું ખાવાની બહુ ખરાબ આદત લાગી છે તો વિચાર્યું કૈક એવું બનવું જે ગમે ત્યારે ખાઈ શકાય તો બની ગયા મારા ફેવરેટ ગુલાબજાંબુ.ગુલાબજાંબુ તો બહુ વાર બનાવ્યા પણ આ ફરાળી વાળા પહેલી વાર બનાવતી હતી તો બહુ આઈડિયા નાતો આવી રહ્યો કે કેમનું બનશે પણ બન્યા સરસ છે અને લાગતું પણ નાઈ કે ફરાળી હોઈ શકે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો Vijyeta Gohil -
-
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ (Hot Gulab Jamun In Fondue Pot Recipe In Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુ#CookpadIndia#CookpadGujaratiહોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટફ્રેન્ડ્સ ગુલાબજાંબુ તો આપણે ઘણીવાર ખાધા હશે.પણ અહીં હું મનાલી સ્પેશ્યલ ગુલાબજાંબુ લઈ ને આવી છું.જે એકદમ નાનાં અને ગરમ હોય છે.અહીં ગુલાબજાંબુ ને ગરમ રાખવા માટે ફોનડ્યું સ્ટાઇલમાં સર્વ કરયા છે. Isha panera -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
ગુલાબજાંબુ(Gulabjamun recipe of Gujrati)
#મોમ ગુલાબજાંબુ બધા ના જ ફેવરેટ હોય છે. અમે નાના હતા ત્યાર થી મમ્મી અમને ગુલાબ જાંબુ બનાવી ને ખવડાવતા. Exam માં સારું પરિણામ આવ્યું હોય કે ભાઈ- બેન ના જન્મ દિવસ આવે ત્યારે અચૂક ગુલાબ જાંબુ બનતા.અને ઘર માં બધા ને ભાવતી વાનગી એટલે વાર,તહેવારે બનતા. તો આજે મોમ (મમ્મી)ની સ્પેશ્યલ અમારા સૌ ની ફેવરેટ ... ગુલાબ જાંબુ. Krishna Kholiya -
ગુલાબજાંબુ ક્રિમી ડોનટ્સ
ગુલાબજાંબુ અમને બહુ જ ગમે, મારા સન ને ડોનટ ગમે, એટલે ડેઝટૅમા,ગુલાબજાંબુ ક્રિમી ઙોનટ્ તૈયાર Nidhi Desai -
ગુલાબજાંબુ(Gulabjamun Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પશિયલ#મીઠાઈ#ફરાળી ગુલાબજાંબુ#Mithaiહેલ્લો ફ્રેન્ડસ ,દિવાળી માં મીઠાઈ બનાવતા જ હોઈએ, અહીં મેં ઘરે બનાવેલા માવા માંથી વ્રત માં ખાઈ શકાય એવા ગુલાબજાંબુ બનાવ્યા,ખરેખર બહુજ ટેસ્ટી બન્યા,તમે પણ ટ્રાય કરજો અને કોમેન્ટ માં જણાવજો કેવા બન્યા,માવાની રેસીપી માટે GA4,,week8,post૩ જોઈ લેજો Sunita Ved -
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
કાલા જામ(kala jaam recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ 1આજે એક મીઠાઈ....😋ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય....😋😋😋તો આજની રેસીપી " કાલા જામ "...... DhaRmi ZaLa -
રવો(સોજી)ના ગુલાબજાંબુ
#મોમ મારા બન્ને બાળકો ને મારા હાથ ના ગુલાબજાંબુ બહુ જ ભાવે છે જે હું મારી મમ્મી પાસે થી શીખી છું થેન્ક યુ મમ્મી 🤗😊 Happy mothers day 😊 Vaghela bhavisha -
ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
#trendમારી મનપસંદ મીઠાઈ જે ઝટપટ બની જાય અને ઠંડી કે ગરમ બંને રીતે ખાઈ શકાય.. Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
માવા ના ગુલાબજાંબુ (Mawa Gulabjamun Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી નો તહેવાર હોય અને ઘરમાં ગુલાબજાંબુ ના બને એ તો શક્ય જ નથી ,,મીઠાઈમાં પહેલી પસંદ ગુલામજાંબુની જ હોવાની ,,અને આ સ્વીટ પણ દૂધમાં સાકર ભલે તેમ દરેક નાસ્તા ,જમણ સાથે ભળી જાય છે ,આ એક એવી મીઠાઈ છે કે તમે તેને જયારે પીરસવી હોય કે ખાવી હોય તમે ઉપયોગ કરી શકો ,ડેઝર્ટ માં પીરસો કે જમણ માં કે પછી નાસ્તામાં ,,,દરેક વખતે ગુલાબજાંબુની ઉપસ્થિતિમધલાળ ,મનભાવન હોવાની ,,, Juliben Dave -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
#gulabjamun#Cookpadgujફેમીલી ની ડીમાન્ડ આવી એટલે મેં બનાવ્યા ગીટસ્ નાં ઈનસ્ટન્ટ ગુલાબજાંબુ. Bansi Thaker -
રવા ના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in gujarati)
# મધર્સ ડેમારી દીકરી ને ગુલાબજાંબુ બહુજ ભાવે છે તો આ મધર્સ ડે ના દિવસેમે એમના માટે ગુલાબજાંબુ બનાવીયા તે ખાઈ ને ખૂબ ખુશ થઈ ગઈ અને તે બોલી thank you મોમ. Mansi P Rajpara 12 -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
Universal sweet.. બધાને ભાવે,બધાને આવડે અને બધાના ઘરે બનતી જ હોય .હું પણ બનાવું છું મારી આગવી રીતે મિલ્ક પાઉડર માં થી..મારી recipe જોઈને એકવાર ટ્રાય કરજો.U'll never go wrong..!👍🏻👌મેં અહીં રાંધવાનો સમય એક દિવસ લખ્યો છે એ rest આપવાથી માંડી ને ચાશની માં ડૂબાડયા સુધી નો ફુલ સમય છે . Sangita Vyas -
ઘારી (Ghari Recipe In Gujarati)
# cook book#આમ તો સુરતની ઘારી વખણાય છે પરંતુ તેના ઉપર જે ઘી લગાવેલું હોય છે તે ઘણા લોકોને પસંદ પડતું નથી અને અત્યારે હવે ઘી પચતું નથી તો મારા ઘર માટે મેં આ ઘી વગરની હેલ્ધી ઘારી બનાવી છે અને દિવાળીના તહેવારોમાં આવી મીઠાઈ ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
બીટરૂટનો હલવો(Beetroot Halwo recipe in Gujarati)
આપણે બધાં ગાજર તથા દૂધી નો હલવો બનાવતા હોઈએ છીએ. જે લગભગ નાના- મોટા દરેકને ભાવતો પણ હોય છે. પરંતુ બીટરૂટનો હલવો બહુ ઓછા લોકો બનાવે છે. બીટરૂટમાં આયઁન વધુ પ્રમાણમાં હોય છે. જેથી બીટરૂટ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. મેં આજે બીટરૂટનો હલવો બનાવ્યો છે. ગાજર અને દૂધી નો હલવો બનાવી એમ જ બનાવવાનો હોય છે.તો ચાલો જોઈએ બીટરૂટનો હલવો.#GA4#Week5 Vibha Mahendra Champaneri -
અવધી શાહી ગોબી વેડમી
#ખુશ્બુગુજરાતકી#અંતિમ આજે અમે માસ્ટરશેફ ના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા છે જેથી અમારા માટે ખૂબ જ ખુશીનું કારણ છે અમારી અત્યાર સુધીની બધી રેસીપી બધા મેમ્બરને તથા કૂક પેડ બધા એડમીન ને ખૂબ જ ગમી છે તથા શેફ સિદ્ધાંથ ને અમારી રેસીપી ખૂબ જ ગમી છે એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો છે. જેમ અમારા ગ્રુપનું નામ છે ખુશ્બુ ગુજરાત કી કેવી રીતે અમારી બધી ખુશ્બુ આપીને આ રેસિપી બનાવી છે જે આપણા ગુજરાતીની સૌથી વધારે બધાને મનગમતી આ રેસિપી છે. જેમ ગુજરાતીઓમાં શુભ અવસર પર આપણે મીઠું અવશ્ય બનાવીએ છે તે આજે અમે ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા છે તો મેં વિચાર્યું કે હું ની શરૂઆત મીઠાઈ થી કરું. આજે મે શેફ સિદ્ધાંથ આપેલી સામગ્રીનો મેક્સિમમ મેં ઉપયોગ કરીને આ રેસિપી બનાવી છે હું આપની સમક્ષ રજુ કરું છું જે આપણને બધાને ખૂબ જ ગમે એવી મારી આશા છે શેફ સિદ્ધાર્થ તે આપણને ગોબી, મલાઈ, ક્રીમ, કાજુ, કેવડા જળ એ બધી વસ્તુ ઉપયોગ કરીને કંઈક બનાવવાનું કીધું તું તો આજે મેં લીધું છે કાજુ, ગોબી મલાઈ, ક્રીમ ઈલાયચી, કેવડા જળ કઈ રેસીપી હશે દોસ્તો.? કેવડા જળ ની સુગંધ મસ્ત હોઇય છે. જેના કારણે રેસીપી ની અલગ જ ટેસ્ટ આવે છે. તો મેં આજે બનાવી છે વેડમી નામ સાંભળીને તમારા મોઢામાં પાણી આવી ગયું એ દોસ્તો તમે આજે છે ને ગોબી અને તુવેરની દાળને મિક્સ કરીને અને એની અંદર મેં મારો ખૂબ જ પ્રેમ આપીને અલગ પ્રકારની વેડમી બનાવી છે જે તમને ખૂબ જ ગમશે. તો દોસ્તો આ રેસિપી નું નામ છે અવઘી શાહી ગોબી વેડમી Ekta Rangam Modi -
રવાના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in Gujarati)
#મોમ મધર્સ ડે સ્પેશિયલ રેસિપી "માતાનું હ્રદય બાળક ની પાઠશાળા છે."Ila Pithadia
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt
More Recipes
ટિપ્પણીઓ (4)