રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને 6 કલાક પલાળી દેવાં આ પછી તેને મિક્સર ના ઝાડ માં બીસી લેવાના એકદમ બારીક હવે તેને તે ખીરાને આપણે ચાર-પાંચ કલાક આથો આવવા માટે રાખી દેવાના
- 2
હવે અંદર મસાલા માટે બે બટેટાને બાફી લેવાના પછી તેની છાલ ઉતારી અને તેના ઝીણા કટકા કરી લેવાના હવે એક એક ચમચી તેલ મૂકી 1/2ચમચી રાઈ જીરું નાખી એક લીમડા ની ડાળખી નાખી ને તેમાં ડુંગળીની કચુંબર નો વઘાર કરવો પછી તેમાં 1/2ચમચી હળદર નાંખવી 2 લીલા મરચા ની કટકી નાખવી
- 3
હવે આપણો આખો આવી ગયો છે હવે એક નોન સ્ટિક લોડી લેવી પછી હવે આખિર આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી નોન સ્ટિક લોડી ઉપર એક ચમચા વડે ખીરું પાથરો અને ઢોસાનો સેપ આપોપછી તેનેએક પર ચઢી જાય એટલે તેમાં બટેટાનો જે તૈયાર કરેલો મસાલો છે તે નાખો અને પછી મને બેન વાળી અને ટોપરાની ચટણી અને સંભારા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા
#ફાસ્ટફૂડમસાલા ઢોસા ખુબજ ફેમસ સાઉથ ઇન્ડિયન ડીશ છે મસાલા ઢોંસા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે, તે ઓછા તેલમાં સરળતાથી બનાવવાતી વાનગી છે, પરંતુ કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીનથી ભરપુર ભોજન છે Kalpana Parmar -
-
-
-
-
મસાલા ઢોસા (masala dhosa recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસા બનાવ્યા છે. મસાલા ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Monika Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (3)