મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)

Shardaben Parmar @cook_24685419
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ઘંટીમાં ગાડી લેવા પછી તેને છ-સાત કલાક 1/2વાટકી દહીં નાખી અને હાથો દેવો આંખો આવી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું
- 2
પછી બટેટાને બાફી અને તેની છાલ ઉતારી લેવી ડુંગળીને ઝીણી સમારી લેવી મરચા ને પણ ઝીણા સમારી લેવા હવે એક કડાઈ ની અંદર એક ચમચી તેલ નાખો પછી તેમાં ડુંગળી નો વઘાર કરો પછી તેની અંદર બટેટાની કાઠી નાખો અને 1/2ચમચી હળદર નાખો પછી મસાલો
- 3
એક નોનસ્ટિક લોઢી લો તેમાં પાણી વાળુ કપડું ફેરવી અને આટલુ ચમચા વડે પાત્રો અને તેનો ઢોસાનો છે આપો પછી તેમાં બટેટા નો મસાલો નાખી અને બેન વાળી દો પછી ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણા મસાલા ઢોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
-
-
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
મસાલા ઢોસા (masala dhosa recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસા બનાવ્યા છે. મસાલા ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Monika Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13188688
ટિપ્પણીઓ