સરગવા નો રગડો(Sargva ragdo recipe in Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

#goldenapron 3 # week21

સરગવા નો રગડો(Sargva ragdo recipe in Gujarati)

#goldenapron 3 # week21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3સરગવાના ની શીંગ
  2. બાફેલા બટેટા
  3. ખાટું દહીં 1 બાઉલ
  4. 4 ચમચીલાલમરચુ
  5. ચમચીજીરું અડધી
  6. 3 નંગડુંગળી
  7. 4 નંગટામેટાં
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1વાટકો ટામેટાં નો સોસ
  10. 1 નાની વાટકીમીઠો લીમડો
  11. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા તેલ મૂકી જીરૂ મીઠો લીમડો નાખી વધાર કરો પછી તેમાં ડુંગળી ટામેટા નાખી સતાળવો. મીઠું નાખી થોડી વાર રાખો.

  2. 2

    હવે તેમાં હવે તેમાં ટમેટાનો સોસ બાફેલા બટેટા કરીને મેષ નાખો થોડીવાર રહેવા દો હવે તેમાં મીઠું મરચું નાખી થોડીવાર રહેવા દો બાફેલો સરગવો નાખો પાંચ-સાત મિનિટ ઢાંકીને રાખો તૈયાર છે સરગવા નો રગડો મસાલેદાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

ટિપ્પણીઓ

Similar Recipes