રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ,ચણા ની દાળ,મેથી અને ચોખાને ધોઈને 3-4 કલાક માટે પલાળી રાખો.હવે તેમાંથી પાણી નિતારી તેમાં છાસ નાખી મિક્સર માં ક્રશ કરી લેવું.
- 2
આ બેટર ને 8-9 કલાક માટે રાખી મૂકોઆથો આવવા માટે.આથો આવે એટલે તેમાં મીઠું નાખી બરાબર હલાવો અને મિક્સ કરી લો.
- 3
મૈસૂર માટે એક પેન માં તેલ મૂકી હિંગ નાખો ત્યાર બાદ ડુંગળી નાખી ને 2 મિનિટ હલાવો.ટામેટું ઉમેરી દો. ત્યાર બાદ તેમાં મીઠું અને આદું મરચા ની પેસ્ટ, ભાજી મસાલો અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો મિક્સ કરી ત્યાર બાદ બટેકા કટ કરેલા. ઉમેરો.
- 4
સાંભાર માટે એક તપેલી માં તેલ મૂકી.તેલ ગરમ થાય રાઈ,જીરૂ અને હિંગ નાખો. તેમાં ટામેટા અને ડુંગળી નાખો અને મિક્સ કરો.
- 5
હવે તેમાં હળદર,લાલ મરચું પાઉડર,સાંભાર મસાલો,ગોળ આંબલી નો પલ્પ,મીઠું નાખી ઉકળવા દો.હવે તેમાં કોથમીર નાખી મિક્સ કરો.
- 6
હવે ઢોસા ના તવા પર થોડું તેલ નાખી કોટ્ટન ના કપડે લૂછી ત્યાર બાદ પાણી નો છાંટો નાખી ખીરું રેડો.હવે ખીરું ગોળ ગોળ પાથરી મોટો ઢોસો બનાવો.
હવે ઢોસા પર તેલ મૂકી ઢોસો ચડવા દો. - 7
હવે ઢોસા ને ફોલ્ડ કરી એક ડિશ માં લઈ મૈસૂર અને સાંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ફ્રાઈસ ચીઝ લોડેડ મસાલા ઢોસા
#મિલ્કી#goldenapron3#week9અહી મે બટેકા ની ફ્રાઈસ ની જેમ પનીર ની ફ્રાઈસ બનાવી છે તેમજ ચીઝ સોસ બનાવવા માટે 4 પ્રકાર ના ચીઝ નો ઉપયોગ કર્યો છે. Anjana Sheladiya -
-
-
-
મગ ના પાઉં ભાજી ઢોસા
અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે જેનાં લીધે ઘરમાં જ રહેવુ સુરક્ષિત છે. તો આવી પરિસ્થિતિમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રસોઈ કરવી જોઈએ. તો આજે ડિનરમાં નાના મોટા સૌને ભાવે તેવી હેલ્ધી તથા ટેસ્ટી વાનગી પોસ્ટ કરું છું. આ ઢોસા બનાવા માં ખુબ જ સરળ છે. અને ખાસ તો ઘર ની હાજર સામગ્રી માંથી જ સરળતા થી બની શકે છે. જેનું નામ છે મગ ના પાવ ભાજી ઢોસા. તો શરૂ કરીએ આજની રેસિપી. Prerna Desai -
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
રેડ સોસ પાસ્તા રોલ્સ (Red sauce pasta rolls Recipe In Gujarati)
#goldenapron3#week21 Anjana Sheladiya -
બીટરુટ મૈસૂર ઢોસા
#goldenapron3#week ૯#Dosa#beetroot આ ઢોસો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવ્યો છે અને હેલ્ધી પણ છે .મેં તેને મૈસુર મસાલા સાથે સર્વ કર્યો. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
મૈસૂર મસાલા ઢોસા
#indiaઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે આપણા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે Sangita Shailesh Hirpara -
-
ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj
#dosa#week9#goldenapron3 Archana Ruparel -
-
મૈસુર ઢોસા (Maysore Dosa recipe in Gujarati)
#સુપરશેફ2#goldenapron3#week21લગભગ બધા જ બાળકોને ઢોસા ખૂબ જ પ્રિય હોય છે. મૈસુરી ઢોસા થોડા જુદા પ્રકારના હોય છે તેમનું અંદરનુનો માવો જુદો હોય છે એમાં પણ બાળકોને બીટ ગાજર ભાવતું નથી પણ મેસૂર ઢોસા ની અંદર ગાજર અને બીટનું કોમ્બીનેસન એટલું સરસ છે કે આપણા પણ તેબનાવવામાં અને ખવડાવવામાં ખૂબ જ મજા આવે છે. Davda Bhavana -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ