રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ પલાળી ત્રણ કલાક પછી તેને મિક્સરમાં ક્રશ કરી ખીરું તૈયાર કરો. ત્યારબાદ બટેટા લઈ બાફી પછી તેમાં તેલ મૂકી અને હળદર મીઠું મરચું ડુંગળી બધું નાખી અને સરસ મજાની સુકીભાજી તૈયાર કરી લેવાની
- 2
- 3
ત્યારબાદ આપણે ઢોસાનું બેટર કરેલું છે તે નોનસ્ટિક લોઢી માં સરસ મજાનુ એકદમ ગોળ પાથરી લેવાનું પતલુ અને એકદમ કડક પડ કરી લેવાનું ત્યારબાદ તેમાં આપણે જે સુકી ભાજી કરેલી છે તે ઢોસા મૂકવાનું
- 4
નારિયેળના કોપરાની ચટણી સાથે સંભાર અને આ ઢોસા એકદમ ક્રિસ્પી લાગે છે ખાવાની ખૂબ જ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા
#RB3#Week3મસાલા ઢોસા કે પછી મૈસુર મસાલા ઢોસા કે પછી સાદા ઢોસા. મારી દીકરી ના બધા જ ફેવરિટ. તો આજ ની મારી રેસિપી હું મારી દીકરીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
-
-
ઢોસા વડા (Dosa Vada recipe in Gujarati)
#GA4#week3વડીલો ને ધ્યાન માં રાખી ઢોસા વડા બનાવ્યા છે જલ્દી બની જાય છે HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13771363
ટિપ્પણીઓ (2)