ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ. ઘઉં નો કરકરો લોટ
  2. ૨ કપ ગોળ
  3. ૧/૨ કપગરમ ઘી મોણ માટે
  4. જરૂર મુજબ ખસખસ
  5. જાયફળ જરાક
  6. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. જરૂર મુજબ ખસ ખસ
  8. જરૂર મુજબ પાણી
  9. ૪૦૦ ગ્રામ ચોખ્ખું ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક બાઉલ માં કરકરો લોટ લઈ તેમાં ગરમ ઘી નું મોણ નાખી ને મિક્સ કરી લો

  2. 2

    પછી થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટ ને ભેગો કરતા જાવ તેના મુઠીયા વાળી લો અને બધા બે વાળી લો અને પછી બધા ને ગરમ તેલ માં તળી લો

  3. 3
  4. 4

    તળાઈ ગયેલા મુઠીયા ઠંડા પડે એટલે એના રફલી ટુકડા કરી ને.તેને મિક્સ માં.સરસ પીસી લો પછી.યતમૂજઈલાયચી પાઉડર અને જાયફળ નાખી દો

  5. 5

    પછી એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ.નાખી લો અને ગોળ ઓગળી કશું ત્યાં સુધી થવા દો પછી ચાસણી ને ક્રશ કરેલ ચુરમા માં એડ કરી લો

  6. 6

    પછી બધું મિક્સ કરી ને.તેના લાડુ વાળી લો અને પછી ઉપર ખસખસ લગાવી લો આમ બધા લાડુ તૈયાર કરી લો

  7. 7

    ગણપતિ બાપ્પા ને.ભોગ ધરાવવા.લાડુ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes