ચુરમાના લાડુ(ladu recipe in gujarati)

#GC
ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે.
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC
ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ રવો અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. ત્યારબાદ તેના મુઠીયા વાળી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વારાફરથી મુઠીયાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમા તાપે તળો. આજ રીતે બધા મુઠીયા તળાઈ જાય એટલે તે મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તે મિશ્રણમાં એલચીનો ભૂકો અને જાયફળ ઉમેરી લો.
- 3
ત્યાર બાદ એક પેનમાં ઘી લઇ ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરીને તેની પાઈ બનાવો. ત્યારબાદ તે પાઈ ને ચુરમાના મિશ્રણમાં ઉમેરો અને તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી બરાબર મિક્સ કરી તેના લાડુ બનાવીને તૈયાર કરો.
- 4
લાડુ તૈયાર થઈ જાય એટલે તેમાં ઉપરથી ખસખસ લગાવી ડેકોરેટ કરો તો તૈયાર છે ચુરમાના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch -
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ગોળ ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
હેલો ફ્રેન્ડ્સ આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના. આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના પ્રિય ગોળ ચુરમાના લાડુ બનાવીશું. આ લાડુ ખૂબ જ healthy અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગોળ ચુરમા ના લાડુ ની રેસીપી ની શરૂ કરીએ.#ગોળ ચુરમાના લાડુ#GC Nayana Pandya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
મોદક(modak recipe in gujarati)
ભાખરી ચુરમા મોદક..#GC#cookwellchefઘણા ઘરોમાં આજ સુધી એવા રિવાજ હોય છે કે ગણેશ ચતુર્થીના દિવસે તો ભાખરીના જ લાડુ ધરાવાય છે તો આજે અહીં એટલે જ મેં ભાખરી ચુરમાના મોદક બનાવ્યા છે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ગણેશજીના પ્રિય છે Nidhi Jay Vinda -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
-
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
ચૂરમાંના લાડુ (Churma ladu recipe in gujarati)
#મોમહું જ્યારે પણ વેકેશનમાં મારા મોમ ના ઘરે જાવ છું. ત્યારે મારા મોમ આ લાડુ બનાવે છે.તેના હાથ ના લાડુ મને ખુબ જ ભાવે છે. તેથી આ મધર્સ ડે માં મેં આ લાડુ બનાવી તેને યાદ કર્યા . I love my mom. Mansi P Rajpara 12 -
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચુરમાના લાડુ
#HM નાના બાળકો અને વડીલો ની પસંદગી લડ્ડુ હોય છે તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીએ..Neha kariya
-
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
-
-
લાડુ (Ladoo Recipe In Gujarati)
#RB1 ગણેશજી પ્રિય એવા લાડુ આપણે બધાને પણ ખૂબ જ પ્રિય હોય છે અમારા ફેમિલી માં બધાં ને લાડુ ખુબ જ ભાવે તો આજે મેં લાડુ બનાવીયા Bhavisha Manvar -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
More Recipes
ટિપ્પણીઓ