દહીં તીખારી(Dahi tikhari recipe in gujarati)

KALPA
KALPA @Kalpa2001

દહીં તીખારી એ એક ટ્રેડિશનલ ગુજરાતી ડીશ છે..ખૂબ જ ઓછા સમય માં બનતી ટેસ્ટી અને સ્પાઈસી ડીશ છે...અને દહીં ને લીધે પ્રોટીન થી ભરપૂર છે.. ઘરે જ્યારે શાકભાજી ન હોઈ તો આ ઝટપટ બનતી ડીશ એક વાર ટ્રાય કરવા જેવી ખરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ દહીં
  2. 1 ચમચીલસણની ચટણી
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ જીરું
  5. ચપટીહિંગ
  6. ચપટીહળદર
  7. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું નાખી તતળાવો પછી હિંગ નાખી લસણની ચટણી નાખી હલાવો.થોડી હળદર નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે ગેસ બંધ કરી તેમાં દહીં અને મીઠું ઉમેરી સરસ મિક્સ કરી ગરમ ભાખરી કે રોટલા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes