પારલે જી બિસ્કીટ ના પેંડા(Parleg Biscuit Na Penda Recipe In Gujarati)

Rekha ben Chavda
Rekha ben Chavda @rekha_23

પારલે જી બિસ્કીટ ના પેંડા(Parleg Biscuit Na Penda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 પેકેટપારલે જી બિસ્કીટ
  2. 2 ચમચીદળેલી ખાંડ
  3. 1/2 ચમચી ઘી
  4. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  5. 4 થી 5 ટુકડાકાજુ
  6. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ ના ટુકડા કરીને મિક્સરમાં પીસી લેવા પીસાઈ ગયા બાદ તે પાઉડર ને એક બાઉલમાં કાઢી લેવો ત્યારબાદ તેમાં બે ચમચી દળેલી ખાંડ 1/2 ચમચી ધી 1/2 ચમચી ઇલાયચી પાઉડર આ બધું મિક્ષ કરી લેવું ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જવું અને લોટ બાંધતા જવું લોટ બંધાઈ ગયા બાદ તેમાંથી ગોળ લુવો લઈ પેંડા નો આકાર આપી દેવો પછી તેમાં વચ્ચે આંગળી દબાવી કાજુ નો ટુકડો મૂકી દેવો ડેકોરેશન માટે આમ,પારલે જી બિસ્કીટ ના પેંડા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha ben Chavda
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes