દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇ મા તેલ મૂકી જીરું રાઇ અને હીંગ ઉમેરીને તેમાં લીમડા ના પાન ઉમેરીને હલાવવાનુ,લીલા મરચા ના ટુકડા, ઝીણી સમારેલી ડુંગળી અને આદુ ખમણેલું ઉમેરીને હલાવવાનુ
- 2
ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે તેમા ઓટસ ઉમેરીને હલાવવાનુ આછા ગુલાબી રંગના થવા દો
- 3
ઓટસ શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં દહીં ઉમેરીને હલાવવાનુ છે બધું એકદમ મિક્સ કરીને દાડમ ના દાણા, કોથમીર નાખી ગરમ ગરમ પીરસો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં ભાત (સાઉથ ઇન્ડિયન)(Curd Rice Recipe In Gujarati)
#ફટાફટદહીં ભાત (કડઁ રાઇસ) દક્ષિણ ભારત ની ફેમસ ડીશ છે. જે સ્વાસ્થ્ય ની દ્ષ્ટિ એ ખુબ જ સારા છે, ગરમી ના દિવસો મા એ ઠંડક આરમાર છે, જો એસિડીટી થઇ હોય તો દહીં ભાત ખાવા થી રાહત મલશે. અને તે ફક્ત ૧૦ મિનિટ માં બની જાય છે. તે ઠંડા ભાતમાંથી બનાવવા માં આવે છે.તો બપોર ના ભાત વધ્યા હોય તો ડિનર માટે ખુબ સારો વિકલ્પ છે. Bhavisha Hirapara -
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
ગોપાલ કાલા (Gopalkala Recipe In Gujarati)
#RC2#week2#white#cookpadindia#cookpad_gujગોપાલ કાલા / દહીં કાલાગોપાલ કાલા એ મહારાષ્ટ્ર માં જન્માષ્ટમી નિમિતે ખાસ બનાવતું વ્યંજન છે. "ગોપાલ" એ કૃષ્ણ ભગવાન નું એક નામ છે અને "કાલા" એટલે મરાઠી માં ભેગું કરવું . ગોપાલ કાલા બનાવા માટે ના મુખ્ય ઘટકો માં પૌવા અને દહીં છે. બહુ જલ્દી બની જતી આ વાનગી જન્માષ્ટમી માં પંજરી, મખાના પાગ સાથે જરૂર થી બનાવાય છે. દહીં હાંડી ની ઉજવણી માં હાંડી માં પણ ગોપાલ કાલા ભરવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે વહેચણી કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ને દૂધ, દહીં, માખણ ઇત્યાદિ બહુ જ પ્રિય હતું તેથી ખાસ બનાવાય છે. Deepa Rupani -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Rainbow #RC2 #White #દહીં_ભાત#Cookpad #Cookpadindia#Cookpadgujarati. #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveદક્ષિણ ભારતીય દહીં ભાતMosarannaSouth Indian Curd Riceદક્ષિણ ભારતીય દહીં ભાત, Mosaranna, South Indian Curd Riceસાવ સરળ પણ, સ્વાદ સાથે, સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી એવા દક્ષિણ ભારતીય દહીં ભાત, વિટામીન B12 થી ભરપૂર હોય છે . શાકાહારી માટે B12 મેળવવા માટે ઉત્તમ સ્ત્રોત છે . Manisha Sampat -
ઓટસ ઉત્પમ(oats uttpam recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ27 ઓટસ એ ખાવામા ખૂબ જ હેલ્ધી છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને કાબૅ રહેલ છે. ઓટસ એ ગલુટેન ફ્રી ધાન છે. ઓટસ નો ઉપયોગ બ્રેક ફાસ્ટ વધુ થાય છે. Vandana Darji -
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ફોટો જોઇને વિચારમાં પડી ગયા હશો કે દહીં તીખારી તો રેડ હોય..હા આજ મેને કુછ હટકે ઓર હેલ્ધી દહીં તીખારી બનાઈ હૈ તો પૂરી રેસીપી દેખના ઔર બનાના ભી..હેલ્ધી ઓર ટેસ્ટી ભી હૈ Sonal Karia -
ઓટસ ની ઉપમા(Oats upma Recipe in Gujarati)
#GA4#week7#oats. ઓટસ ડાયેટીંગ માટે બેસ્ટ છે.મેં ઓટસ ની ધણી રેસીપી બનાવી છે, તેમાં ની આ એક છે.ઓટસ ફાઇબર થી ભરપુર હોય છે, હેલ્થ માટે ફાયદાકારક હોય છે. આમાં તો વેજિટેબલ પણ છે.સોનામાં સુગંધ ભળે તેમ,ઓટસ વેઇટ લોસ માટે ઉત્તમ છે. . sneha desai -
કઢી(Kadhi Recipe in Gujarati)
#GA4#WEEK1#Curdઅરે આ તો ખિચડી ની જોડીદાર એકદમ ઇઝી ટેસ્ટી કઢી ઝટપટ બની જાય છે, Hemisha Nathvani Vithlani -
-
ઓટસ પાલક વિથ પનીર સ્ટફ્ડ જીની ડોસા
જયારે ડાયેટ ફોલૉ કરતા હોવ ત્યારે આ ટેસ્ટી ડીશ ચોક્કસ ટ્રાઈ કરાય . Santosh Vyas -
દહીં વડા
#દિવાળી #દહીવડા કાળીચૌદસ ના પરંપરા મુજબ વડા ને અલગ અલગ રીતે બનાવી શકાય છે દાળ વડા, દહીં વડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
(ઓટસ અપમ)(.Oats Appam Recipe in Gujarati)
બૅકફાસ્ટ મા લાઈટ અને હેલ્ધી અને ફટાફટ બની જાય છે#GA4#oats#breakfast Bindi Shah -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
આ દહીં ભાત નાના છોકરાઓ ને આપવા માટે બહુ જ સારા હોય છે.#GA4 #Week1 Manasi Khangiwale Date -
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
સાંજ ની રસોઈ મા સવાર નો વધેલો ભાત વઘારિ લઈએ તો ખાનેકા મજા કુછ ઓર હી હોતા હૈ..... Ketki Dave -
દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
#EBદહીં પૂરી એ મારા ઘર માં સૌની પ્રિય ચાટ છે. અનેક પ્રકારની ચાટ બનતી હોય છે.. જે સ્વાદ માં ચટપટી હોય છે જેને થોડું હેલ્થી બનાવવા માટે મેં અહીં દહીં પૂરી માં વપરાતા દહીં માં અલગ અલગ ફલેવર આપી છે જે રૂટિન દહીં પૂરી ને કઈક નવું સ્વરૂપ અને સ્વાદ આપે છે.#cookpadgujarati#cookpadindia#PS Neeti Patel -
દહીં પખાલ ભાત (Curd Pakhala Bhat Recipe In Gujarati)
#GA4#Week16દહીં પખાલ ભાત એ ઓરિસ્સાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. Neha Suthar -
દહીં તીખારી
#CB5#week5#cookpadindia#cookpadgujarati દહીં તીખારી એ કાઠિયાવાડી ડીશ છે તે રોટલી,રોટલા,ભાખરી,ખીચડી સાથે સરસ લાગે છે અને ટેસ્ટ તો આહહઃહઃહ..........આવી જાવ Alpa Pandya -
ઓટસ થેપલા(Oats Thepla recipe in Gujarati)
#GA4#Week 7બ્રેકફાસ્ટથેપલા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફૂડ છે થેપલા સવાર ના નાસ્તા થી લઇ સાંજ ના ભોજન માં કોઈ પણ ટાઇમે ખવાય છે સવાર માં જો આવો ગરમાગરમ નાસ્તો મળી જાય તો તો મજા મજા પડી જાય. મેં આજે ઓટસ થેપલા બનાવીયા છે Neepa Shah -
કોબી ડુંગળી સંભારો (Cabbage Onion Sambhara Recipe In Gujarati)
ડુંગળી અને કોબી નો સંભારો ખુબ જ સરસ લાગે છે ઓછા સમયમાં સ્વાદિષ્ટ સંભારો તૈયાર થઈ જાય છે, ખરેખર હતું એ કે શાક બનાવતી હતી પછી યાદ આવ્યું કે કંઈક અલગ નવું બનાવી શકાય તો ચાલો આપણે રીત જોઇ લઈ , આપ બધા મિત્રો જણવજો કે કેવો લાગ્યો Hemisha Nathvani Vithlani -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker -
દહીં તીખારી
આજે સવાર થી થોડુ વધારે કામ હતુ.એટલે જમવા નું બનવા મા થોડુ મોડુ થયુ.હવે ઝડપ થી બની જાય તેવુ કંઈક બનવુ પડે.કેમ કે બધા ને બહું ભુખ લાગી હતી.તો યાદ આવ્યુ ક જલદી બની જાય તેવુ એક છે. દહી ની તિખરિ..તે ખાવા પણ ખુબજ ટેસ્ટી લાગે 6.અને મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે.તમે પણ એક વાર ટ્રાઈ કરજો.#goldenapron3 Hetal Vithlani -
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2 સામાન્ય રીતે કડૅ રાઈસ નો મતલબ થાય દહીં અને ભાત. આ વાનગી મૂળ દક્ષિણ ભારતમાં ફેમસ છે. ત્યાં ના લોકો જમવામાં છેલ્લે કડૅ રાઈસ ના ખાઈ તો જમવાનું અધૂરું ગણાય.ત્યાં આ રાઈસ પહેલાથી જ બનાવી રાખી ઠંડા કરી ને ખાવામાં લેવાતા હોય છે. ત્યાં ની ગરમીમાં ગરમ ભોજનની ઉપર છેલ્લે કડૅ રાઈસ ખાવામાં આવે તો પેટમાં ઠંડક નો અનુભવ થાય છે.કડૅ રાઈસ માં દહીં અને ભાત ઉપરાંત થોડા મસાલા,દાડમ નાખી બનાવવા માં આવે છે. દક્ષિણ ભારતમાં કડૅ રાઈસ મંદિરમાં પ્રસાદ માં પણ મૂકવામાં આવે છે.આ રાઈસ લેફ્ટઓવર રાઈસ માથી પણ બનાવી શકાય છે.અહી કડૅ આ રાઈસ મંદિરમાં બનતી સ્ટાઈલથી બનાવીશું. Chhatbarshweta -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
ફરાળી સામો અને કાકડી વાળું દહીં (Farali Samo Cucumber Curd Recipe In Gujarati)
#ff1 શ્રાવન મહિના માં વ્રત,ઉપવાસ માટે બેસ્ટ તેલ વિના શુદ્ધ, સાત્વિક સામો એ જલ્દી બની જતો. અને પેટ માટે પચવામાં હળવો એવો સ્ટીમ સામો બનાવ્યો છે.સાથે ફરાળી દહીં સાથે ખૂબ જ સરસ લગે છે..(મોરાયો) અને કાકડી વાળું દહીં Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13643410
ટિપ્પણીઓ (4)