દહીં તીખારી

આજે સવાર થી થોડુ વધારે કામ હતુ.એટલે જમવા નું બનવા મા થોડુ મોડુ થયુ.હવે ઝડપ થી બની જાય તેવુ કંઈક બનવુ પડે.કેમ કે બધા ને બહું ભુખ લાગી હતી.
તો યાદ આવ્યુ ક જલદી બની જાય તેવુ એક છે. દહી ની તિખરિ..તે ખાવા પણ ખુબજ ટેસ્ટી લાગે 6.અને મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે.તમે પણ એક વાર ટ્રાઈ કરજો.
દહીં તીખારી
આજે સવાર થી થોડુ વધારે કામ હતુ.એટલે જમવા નું બનવા મા થોડુ મોડુ થયુ.હવે ઝડપ થી બની જાય તેવુ કંઈક બનવુ પડે.કેમ કે બધા ને બહું ભુખ લાગી હતી.
તો યાદ આવ્યુ ક જલદી બની જાય તેવુ એક છે. દહી ની તિખરિ..તે ખાવા પણ ખુબજ ટેસ્ટી લાગે 6.અને મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે.તમે પણ એક વાર ટ્રાઈ કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દ દહી માં બધો મસાલો કરી ને તૈયાર રાખવુ.
- 2
હવે લસણ ને ઝીણું ઝીણું સમરી લેવુ.
- 3
હવે એક વાસણ માં તેલ મુકી.તેલ ગરમ થાય એટલે જીરું લીમડો અને હિંગ નાખી લીલા મરચા અને લસણ નાખવું.અને હવે ગેસ નિ ફ્લેમ ધીમો કરી ને મસાલા વાળુ દહીં એડ કરવુ.અહિ દહી ફાટી ના જાય તેનુ ખાસ ધ્યાન રાખવુ..અને હવે 2 મીનિટ થવા દેવું.દહીં આ રીતે પીસ મા જ રાખવુ.
- 4
હવે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં તીખારી
#cookpadઆ રેસિપી તુરંત બની જાય છે અને હાલ ના સમય માં બધા ને ડીપ જોઈએ છે આ એક સરળ ડીપ છે અને તેને ભારતીય રીતે કરવાની કોશિશ કરી છે અને બધા ને ખુબ ભાવશે Darshna Rajpara -
સૂજી બોલ્સ (Sooji Balls Recipe In Gujarati)
#weekendrecipeએકદમ ઝડપ થી બનતો અને લેસ ઓઇલ નાસ્તો છે. પાંચવા માં હલકી ફુલકી એવી સોજી વડીલો માટે પણ ઉત્તમ. ચાલો એની રીત જોઈ લઈએ. 😊 Noopur Alok Vaishnav -
દહીં તીખારી
#CB5#week5#cookpadindia#cookpadgujarati દહીં તીખારી એ કાઠિયાવાડી ડીશ છે તે રોટલી,રોટલા,ભાખરી,ખીચડી સાથે સરસ લાગે છે અને ટેસ્ટ તો આહહઃહઃહ..........આવી જાવ Alpa Pandya -
ઇદડા
#RB8#Week8#Cookpadindia#Cookpadgujaratiઆજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો hetal shah -
દહીં ની તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#MRCચોમાસામાં દહીં ની તીખારી ભાખરી તળેલા મરચા ખાવા ની મજા પડી જાય એક દ મ ટેસ્ટી daksha a Vaghela -
ટામેટાં બટાકા નો રગડો (Tomato Bataka Ragda Recipe In Gujarati)
#MVF વટાણા નો રગડો બધા બનાવતા હોય છે,પણ મે બટાકા,ટામેટાં નો રગડો બનાવ્યો છે.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
ખાટા અડદ
#ફેવરેટખાટા અડદ અને બાજરા ની રોટલી કે રોટલો અને છાસ ,પછી બીજું કાંઈ ના જોઈએ. શિયાળા માં તો આ મેનુ અમારા પરિવાર માં ફેવરિટ.તાકાત અને પોષણતત્વો થી ભરપૂર એવા અડદ અને લોહતત્વ થી ભરપૂર બાજરા ના લાભ..એટલે સરવાળે આ મેનુ સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ બની જાય છે. Deepa Rupani -
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#RC2 કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી Varsha Monani -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
ડિબ્બા રોટી (Dibba Rotti Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયા નો એક ઝડપ થી બનતો નાસ્તો... ખીરું વધ્યું હોય તો તો ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકો ને લંચ બોક્સ મા આપી શકાય છે.... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
કાઠિયાવાડી દહીં તીખારી (Kathiyawadi Dahi Tikhari Recipe in Gujar
#CB5#week5#દહીં_તીખારી#cookpadgujarati આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છે. Daxa Parmar -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#FDSજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અથવા તો બહુ કંટાળ્યા હોઈએ તો આ એક રેસિપી શાક ની જગ્યા એ થેપલા,પરોઠા કે બપોર ના જમવા માં સાઈડ માં ખૂબ મજા આવે એવી છે. Mudra Smeet Mankad -
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
આ દહીં ભાત નાના છોકરાઓ ને આપવા માટે બહુ જ સારા હોય છે.#GA4 #Week1 Manasi Khangiwale Date -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#GA4#Week24દહીં તિખારી એક સાઈડ ડિશ છે જે બનાવવી ખૂબ સરળ છે. આ ડિશ બપોરે અથવા સાંજે જમવા માં સાથે લઈ શકાય. દહીં તિખારી સાથે ભાખરી કે બાજરા ના રોટલા સરસ લાગે છે. Shraddha Patel -
ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ઉનાળા નું બેસ્ટ ઓપસન છે.જયારે શાકભાજી ના મળે અને રસોડા માં ગરમી લાગતી હોય અને અચાનક મહેમાન આવી જાય તો ઝટપટ અને ખૂબ ઓછી વસ્તુ ઓ થી બની જાય છે. Alpa Pandya -
ઝટપટ ટોમેટો કુરમાં
#હેલ્થી#indiaપોસ્ટ-5આ બહુ જ ઝડપ થી બની જતી કુરમા ની રેસિપી છે.જ્યારે ઘર માં કંઈ શાક ન હોય ત્યારે આ કુરમા બનાવી શકાય.હેલ્થી, સ્વાદિષ્ટ અને આપણા રસોડા માં થી જ મળી જતી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઈડ#પોસ્ટ7 spicequeen -
-
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે#WD Shethjayshree Mahendra -
ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
મગ ની દાળ ઘણી સ્વાદિષ્ટ હોય છે .મગ ની દાળ ને ઘણા લોકો લીલી દાળ અને સોનેરી દાળ ના નામ થી પણ ઓળખે છે .આ દાળ તબિયત ની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ લાભકારી હોય છે .આ દાળ મધુમેહ ને નિયંત્રિત રાખે છે , આંખો ને સ્વસ્થ રાખે છે , ચહેરા પર ચમક આવે છે , રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે ,હાડકાઓ મજબૂત બને છે . આમ આ દાળ ખાવા ના ઘણા ફાયદા છે .#AM1 Rekha Ramchandani -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ