ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)

બકલાવા ની રેસીપી જોઈને મેં આ કપ બનાવ્યા છે બકલાવા એક પરંપરાગત અરબી મીઠાઈ છે જેને જુદા જુદા નટ્સ ને પીસી ને અને અલગ અલગ રીતે બેક કરીને બનાવવા માં આવે છે પણ મેં આજે નટ્સ ને સમારીને બનાવ્યા છે ક્રિસ્પી અને ક્રન્ચી બન્ને ટેસ્ટ આવે છે ...
ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)
બકલાવા ની રેસીપી જોઈને મેં આ કપ બનાવ્યા છે બકલાવા એક પરંપરાગત અરબી મીઠાઈ છે જેને જુદા જુદા નટ્સ ને પીસી ને અને અલગ અલગ રીતે બેક કરીને બનાવવા માં આવે છે પણ મેં આજે નટ્સ ને સમારીને બનાવ્યા છે ક્રિસ્પી અને ક્રન્ચી બન્ને ટેસ્ટ આવે છે ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા કપ મોલ્ડ ને બટર થી ગ્રીસ કરી લેવા ત્યારબાદ સમોસા પટ્ટીને ચોરસમાં કટ કરી લેવી એકસરખા ચોરસ કટ કરવા.. કાપેલી સમોસા પટ્ટીને બટર થી બ્રશ કરીને કપ મોલ્ડમાં સેટ કરવી ફરીથી બટર થી બ્રશ કરીને બીજી પટ્ટી મુકવી એને પણ બટરથી બ્રશ કરવું ફરી ત્રીજી પટ્ટી મુકવી આ રીતે તમે જેટલી ચાહો તેટલા પડ કરી શકો છો બસ ખાસ ધ્યાન રાખવાનું કે બટર લગાવવું જરૂરી છે જેથી એ ક્રિસ્પી થશે અને એકબીજાને ચીપકી રહેશે
- 2
બધા કપ બની જાય એટલેએના પર બીજા મોલ્ડ થી પ્રેસ કરી કેવું જેથી બેક કરતી વખતે કપ નો શેપ આવી જાય ત્યારબાદ પ્રિહિટ ઓવનમાં 10 મિનિટ માટે 150 ડિગ્રી પર બેક કરી લેવા
- 3
કપ બેક થઇ જાય એટલે એને ઠંડા થવા દેવા ઠંડા થાય એટલે તેના પર 1/2 ચમચી જેટલી ખાંડ ની ચાસણી નાખવી ને કપ ને સાઈડ માં રાખવા..
- 4
સૌથી પેહલા કાજુ બદામ પિસ્તા ને રોસ્ટ કરી પછી કટ કરવા ત્યાર બાદ એક બોલ બધા નટ્સ ભેગા કરી લેવા તેમાં તજ પાઉડર અને મધ મિક્સ કરી લેવું
- 5
બનાવેલા કપ માં 3 ચમચી જેટલા મિક્સ કરેલા નટ્સ નું મિક્સચર નાખીને ઉપર ઝીણા સમારેલા પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરવા...
- 6
એકદમ ક્રિસ્પી અને નટી ટેસ્ટ ખાવામાં ખુબજ સરસ લાગે છે બાળકો ને પણ ખુબ પસંદ આવે છે..
- 7
નોંધ - જો તમે હેલ્ધી બનાવવા માંગતા હોવ તો ખાંડ ની ચાસણી વગર બનાવી શકો છો.. હું ચાસણી વગર બનાવતી હોવ છું પણ બાળકો ને ચાસણી વાળા પસંદ આવતા હોય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પિઝા કપ | Pizza Cup
આજે મેં બ્રેડમાંથી એકદમ ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં બની જાય એેવા પીઝા કપ બનાવ્યા છે.આ પીઝા કપ તમે પાર્ટીમાટે બનાવી શકો છો. બાળકો ને બહુ મજા આવશે ખાવાની.#માઇઇબુક Rinkal’s Kitchen -
ડ્રાયફ્રૂઇટ એન નટ્સ શ્રીખંડ
#goldenapron3#week -7#કર્ડ#એનિવર્સરી#ડેઝર્ટલગ્નપ્રસન્ગ હોય કે તહેવાર હોય આપણે શ્રીખંડ બનાવતા હોય કે માર્કેટ થી લાવતા હોય છે પણ ઘરમાં બનાવેલા શ્રીખંડ નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. અને જો ફ્રૂટ અને નટ્સ થી ભરપૂર મળી જાય તો શુ કહેવું ? ... મજાજ પડી જાય .. Kalpana Parmar -
-
ચોકલેટ કપ(Chocolate Cup Recipe in Gujarati)
#RC3ગરમી મા ક્રીમ ફ્રુટ ચોકલેટ કપ બધા ને ઠંડક આપે. Avani Suba -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
વર્મીસેલી શ્રીખંડ કપ (Vermicelli Shrikhand Cup Recipe in Gujarati)
આજે સ્વીટ રેસીપીસ માં હું વર્મીસેલી શ્રીખંડ કપ ની રેસિપી લઈને આવી છું. આ એકદમ નવી રેસિપી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. ઝડપથી બની પણ જાય છે. તમે પણ એકવાર જરૂર બનાવજો.#વીકમિલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૩ Charmi Shah -
સ્ટફ્ડ ચોકલેટ કપ(stuffed chocolate cup Recipe in Gujarati)
#GA4#week10#chocolateનાના મોટા દરેક ને ચોકલેટ ભાવતી જ હોય છે.ઘર મા ચોકલેટ બનાવવી બહુ જ સરળ છે. ઘરમાં ચોકલેટ બનાવવા જનરલી ડાકઁ ,મીલક અને વહાઇટ એમ ત્રણ ચોકલેટ કમપાઉનડ નો યુઝ થાય છે. મેં અહીં વહાઇટ કમપાઉનડ નો યુઝ કરીને ચોકલેટ કપ બનાવયા છે. ચોકલેટ ઇમયુનીટી ને બુસટ કરે છે તેમજ કોલેસટો્લને કંટો્લ કરે છે. mrunali thaker vayeda -
ક્રિસ્પી ફ્લાવર વેજીટેબલ (Crispy Cauliflower Vegetable Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower#post 6આપણે હંમેશા શાક અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ આજે મેં ફ્લાવરનું શાક ક્રિસ્પી બનાવ્યું છે ફ્લાવર ની સાથે થોડા થોડા બીજા વેજિટેબલ લીધા છે. Jyoti Shah -
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruits#driedfruits#eggless#alchohol free Mrs Viraj Prashant Vasavada -
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#KSઉત્તરાયણમાં આપણે અલગ અલગ જાતની ચીકી બનાવી ને ખાઈએ છે એમાંથી એક પ્રખ્યાત છે લુણાવાડા સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચીકી. આ ચીકી ખાંડને caramelize કરીને બનાવવામાં આવે છે. ઠંડીમાં આ ચીકી ખુબ જ ફાયદાકારક હોય છે Komal Doshi -
નટી ચોકલેટ બાર (Nutty chocolate bar recipe in Gujarati)
નટી ચોકલેટ બાર એ ખૂબ જ સરળતાથી બની જતી આધુનિક મીઠાઈ નો પ્રકાર છે. નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ મીઠાઈ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ થી ભરપૂર હોય છે. એમાં નાખેલા બિસ્કિટનો ક્રન્ચ એક અલગ પ્રકારનો જ સ્વાદ આપે છે. spicequeen -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
ડ્રાય ફ્રુટસ એનર્જીબાર(Dryfruit Energy bar Recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Bindiya Prajapati -
-
ચોકલેટ કપ (Chocolate cup recipe in Gujarati)
ચોકલેટ કપ જે બનાવવામાં ખૂબજ સરળ છે એ એમાં સર્વ કરવામાં આવતી કોઈ પણ વસ્તુ ને ખુબ જ આકર્ષક બનાવે છે. ચોકલેટ કપ માં જાતજાતની વસ્તુઓ સર્વ કરી શકાય જેમ કે આઈસક્રીમ, મુસ,નટ્સ, ફ્રેશ ફ્રુટ, કસ્ટર્ડ વગેરે. ચોકલેટ કપ સ્વાદ માં સરસ લાગે છે અને બાળકોના ખૂબ જ ફેવરિટ છે. ચોકલેટ કપ માં સર્વ કરવામાં આવતી વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
ઓરેંજ કપ કેક (Orenge Cup Cake Recipe in Gujarati)
#COOKPADTURNS4#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKWITHFRUITS Hina Sanjaniya -
ઇન્સ્ટન્ટ વોલનટ કપ કેક (Instant Walnut Cup Cake Recipe In Gujarati)
#walnut...કેક નુ નામ આવે એટલે મોંઢા મા પાણી આવી જાય અને એમાં પણ મે આજે જલ્દી બની જાય એવી ચોકલેટ કપ કેક બનાવી છે અખરોટ સાથે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કપ કેક... Payal Patel -
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3કાલા જામુન મોટે ભાગે માવા અને પનીર માંથી બને છે. પણ મેં મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે. તે ડિઝર્ટ તરીકે અથવા તો જમવા ની સાથે પીરસવા માં આવે છે. લગ્ન પ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે. તેની અંદર કાજુ, બદામ, પિસ્તા અને ઈલાયચી નું સ્ટફિંગ હોય છે. Arpita Shah -
રાજસ્થાની માવા કચોરી
#દિવાળીમાવા કચોરી રાજસ્થાન ની ખુબ ફેમસ મીઠાઈ છે જેને ખાસ કરીને તીજ અને ત્યૌહાર માં બનાવામાં આવે છે Kalpana Parmar -
ઓટ્સ અને હાંડવો કપ
#૨૦૧૯આ રેસીપી માં ઓટ્સ ના કપ બનાવી અંદર હાંડવા નું મિશ્રણ નાખી બેક કરી એક ઇનોવેટિવ રેસીપી બનાવી છે. Urvashi Belani -
ક્રિસ્પી સમોસા પિનવિલ્સ(Crispy Samosa Pinwheels recipe in Gujarati)
#મોમઆમ તો ગુજરાતમાં સમોસા ઘણા ફેમસ છે અને આપણુ જૂનું ને જાણીતુ ફરસાણ...પણ આજે હું થોડા અલગ સ્ટફિંગ અને શેઈપમાં બનાવીશ જે હુ થોડુ મારી મોમ પાસેથી શીખેલ અને થોડું મારું વેરીયેશન છે... Bhumi Patel -
બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
#walnuttwists બકલાવા એ એક અરબી મીઠાઈ છે. જેમાં ડ્રાયફ્રૂટ અને ખાંડની ચાસણી નો ઉપયોગ કરી મેંદાના પતલા લેયર માંથી બનાવવામાં આવે છે... મેં તેમાં ડ્રાયફ્રુટ માં અખરોટ લીધેલ છે અને તેની સાથે ચોકલેટ ટેસ્ટ આપી બકવાલા વોલનટ સિગાર બનાવેલ છે Bansi Kotecha -
ખજૂર ડ્રાયફ્રૂટ વ્હીલ (Khajur dryfruit wheel recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruitઅત્યારે વિંટર માં ખજૂર ડ્રાય ફ્રૂટ થી ભરપુર આ રેસીપી ખાવામાં એકદમ હેલ્ધી છે. Nisha Shah -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
ડ્રાયફ્રુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#ડ્રાયફ્રુટ#cookpadturns4Ila Bhimajiyani
More Recipes
ટિપ્પણીઓ (6)