કાજુ કતરી(Kaju katli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં કાઢી નાખી તેને પીસી લો. ચારણીથી ચાળી લો
- 2
કાજુના ભૂકાને ચાળવો જરૂરી છે જેનાથી તેમાં રહેલા મોટા પીસ ને અલગ કરી શકાય. કાજુ ને વધારે પીસવૂ નહીં. જો વધારે પિસાઈ જશે તો તેમાં રહેલું હોય ઓઇલ બહાર આવી જશે તો કાજુકતરી બરાબર બનશે નહીં.
- 3
હવે એક પેનમાં ૧૫૦ ગ્રામ ખાંડ નાખી તેમાં એક ગ્લાસ પાણી નાખી તેની ચાસણી બનાવો.
- 4
હવે ચાસણી ની અંદર કાજુનો ભૂકો નાખી મિક્સ કરતા જાવ તેને બરાબર મિક્સ કરો જ્યાં સુધી મિક્સર થિક થાય ત્યાં સુધી મિક્સ કરો. પછી તેને થાળીમાં કાઢી કટ કરો. તો તૈયાર છે કાજુ કતરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ કતરી(Kaju Katli recipe in Gujarati)
#GA4#week5#cashew કાજુ કતરી નાના મોટા સૌ કોઈ ને ભાવતી મીઠાઈ છે.બનાવી પણ ખૂબ સરળ છે. Hetal Panchal -
કાજુ કતરી (kaju katli recipe in gujarati)
#GA4 #week12 #peanutકાજુ કતરી નું બેસ્ટ ઓપ્શન. શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારના નટ્સ ખાવાનાં ઘણા ફાયદા છે. જેમાં શિંગ દાણા નું આગવું મહત્વ છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વીટામીન ઈ,બી6 પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો મેં અહીંયા શિંગ દાણા માંથી બધા ને ભાવે તેવી શિંગ કતરી બનાવી છે. Harita Mendha -
-
-
કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
#GA4#week9#dryfruit પારંપરિક રીતે દિવાળી માં બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે પણ કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વગર દિવાળી અધૂરી છે....તો આવો આપણે આ વાનગી બનાવીએ..તહેવાર ની પારંપરિક પ્રણાલી થી પ્રેરિત થાય ને મને આ વાનગી બનવાનો વિચાર આવ્યો... Kajal Mankad Gandhi -
-
-
-
-
કાજુ કતરી(Kaju Katli Recipe In Gujarati)
કાજુ કતરી એક પરંપરાગત મીઠાઈ છે, જે બધી મીઠાઈઓ માં સૌથી સરળ અને ઝડપ માં બનતી મીઠાઈ છે. કાજુ કતરી બધા ની પ્રિય અને ભારતીય મીઠાઈ માં સૌથી પ્રખ્યાત છે. તો ચાલો શીખીએ easy કાજુ કત્રી. Kunti Naik -
-
-
-
-
-
-
-
-
કાજુ કતરી(kaju katli recipe in gujarati)
#trend4કાજુ કતરી આજે મેં ઇન્સ્ટન્ટ ઓછી મહેનત થી બની જાય એવી try કરી સારી બની છે Dipal Parmar -
કેસર કાજુ કતરી(Kesar Kaju katli Recipe in Gujarati)
દિવાળી ના તહેવાર માં આપડે કાજુ કતરી તો ખાતા જ હોય તો આજ મે પહેલી વાર ઘરે બનાવી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#GA4#week9#mithai Vaibhavi Kotak -
-
કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)
#GA4#week5#cashew#trend4હવે દિવાળી નજીક છે અને તહેવારોના દિવસો છે તો શરૂઆત મેં કાજુકતરી થી કરી છે ઘરે બનાવેલી ઈઝીલી બનતી ગેસ વગર કાજુકતરી મિલાવટ વગરની. Sushma Shah -
કેસર કાજુ કતરી (Kesar kaju katli recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia કાજુ કતરી લગભગ બધા જ લોકોને ભાવતી હોય તેવી મિઠાઈ છે. નાના બાળકોને પણ કાજુ કતરી ભાવતી હોય છે. આ મીઠાઈ બનાવવામાં પણ સરળ છે. દિવાળી જેવો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી મિઠાઇ અને ફરસાણ બને. પણ અમારા ઘરમાં દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈમાં કાજુકતરી તો બને જ. આ વર્ષે મેં કાજુ કતરી માં થોડું કેસર ઉમેરીને કેસર કાજુ કતરી બનાવી છે જે ખુબ જ સરસ બની છે. તો ચાલો જોઈએ આ કેસર કાજુ કતરી કઈ રીતે બનાવી છે. Asmita Rupani -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
કાજુ કતરી(કાજુ katli Recipe in Gujarati)
#trend4, #week4,કાજુ કતરી, ખૂબજ સરસ, બનાવવા માં ખૂબજ સરળ અને બધાજ તહેવારો ની શાન એવી સૌની મનપસંદ મીઠાઈ છે. Dipti Paleja -
ડ્રાયફ્રૂટ કતરી(Dryfruit trio katli recipe in Gujarati)
બનવામા easy અને સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ...#CookpadTurns4 Kirtida Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14208310
ટિપ્પણીઓ (2)