કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)

#Walnuts
#coffeewalnuttart
#cookpadgujarati
#cookpad
Coffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે.
કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)
#Walnuts
#coffeewalnuttart
#cookpadgujarati
#cookpad
Coffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટને ડ્રાય રોસ્ટ કરી લો. હવે ઠળિયા કાઢેલી ખજૂર અને શેકેલા અખરોટ ને મિક્સર ના જાર માં ઉમેરો.
- 2
હવે બન્ને એકદમ સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો.
- 3
હવે એક બાઉલમાં ફ્રેશ ક્રીમ અને કોફી ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે આ ક્રીમ ને ડબલ બોઈલર થી ગરમ કર્રો. પછી એમાં કાપેલી ચોકલેટ ઉમેરો અને બરાબર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લો.
- 4
હવે એક ટાર્ટ મોલ્ડમાં કે પછી એક બાઉલમાં એલ્યુમિનિયમ ફોઇલ સેટ કરો અને એમાં આપણે બનાવેલું ખજૂર અને અખરોટના મિક્સરને પાથરો અને બરાબર હાથેથી દબાવી ને ટાર્ટ બનાવી લો.
- 5
હવે ટાર્ટ ની ઉપર બનાવેલું ચોકલેટ અને કોફીનું મિક્સર રેડો. ટાર્ટ ને વધારે પડતો ભરી દેવો નહીં. હવે આ કોફી ચોકલેટ મિક્સરની ઉપર વચ્ચે કાપેલા અખરોટ ઉમેરો. હવે આ કોફી વોલનટ ટાર્ટ ને ફ્રિજમાં બે કલાક સેટ કરવા માટે મૂકી દો.
- 6
બે કલાક પછી એને ડી મોલ્ડ કરી કટ કરીને સર્વ કરો. કોફી લવર્સ માટે આ એક પરફેક્ટ ટાર્ટ છે. ચોકલેટ ખજૂર અને કોફીનું આ કોમ્બિનેશન બહુ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.
- 7
Similar Recipes
-
મોકા વોલનટ સ્ટ્રોબેરી ટાર્ટ(Mocha walnut strawberry tart Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujarati#tart#nobaketart#nobakedessertએક ઇન્સ્ટન્ટ સુપર યમી ટાર્ટ કોમ્બીનેશન અખરોટ સાથે બનાવ્યું છે. ટાર્ટ બેઝ બેક કર્યા વગર લીધો છે. અને હોમમેડ ક્રીમ ચીઝ ફીલીંગમાં વાપર્યું છે...બેઝમાં અખરોટ સાથે માઇલ્ડ ચોકલેટ અને કોફીનું સુપર કોમ્બીનેશન છે..જ્યારે ફીલીંગમાં ક્રીમ ચીઝ સાથે સ્ટ્રોબેરીનું સુપર કોમ્બીનેશન છે...ઓવરઓલ બધાનો સાથે અદ્દભૂત સ્વાદ બને છે..ટ્રાય કરવા જેવું ડેઝર્ટ છે... Palak Sheth -
કોફી વોલનટ સ્મૂઘી (Coffee Walnut Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadgujrati કોફી વોલનટ સ્મૂઘી એક પરફેક્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે. આ સ્મૂઘી પોષ્ટીક અને સ્વાદિષ્ટ લાગે છે. કોફી લવસૅ માટે બેસ્ટ ઓપ્શન છે. આ ખાંડ ફ્રી રેસીપી છે. તેનો ડાયેટ પ્લાન માં સમાવેશ કરી શકાય. Bhavna Desai -
કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujratiકઈ ગળ્યું અને હેલધી ખાવાનું મન થાય તો ખુબ જ ઓછા ઈંગ્રેડીન્ટ્સ થી બનતું એકદમ ક્રંચી અને ખુબ જ ટેસ્ટી ડેઝર્ટ છે. અખરોટ અને કોફી નો ટેસ્ટ બહુ જ ટેસ્ટી લાગે છે એમાં પણ ચોકલેટ હોય, તો તો સોને પે સુહાગા . હે ને... ? ગેસ્ટ આવ્યા હોય તો એકદમ ફટાફટ થઈ જાય ,અને દેખાવ પણ એકદમ presentable લાગે છે.મન થઈ ગયું ને .. તો ચાલો....... Hema Kamdar -
ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)
#walnuts#dessert#gonutswithwalnuts Dhara Panchamia -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી Ramaben Joshi -
કોફી ચોકલેટ મુસ (Coffee chocolate mousse recipe in Gujarati)
ચોકલેટ વાળા ડિઝર્ટ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. ચોકલેટ અને ક્રીમ માંથી બનતું ચોકલેટ મુસ લાઈટ અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે. કોફી ઉમેરવાથી આ ડિઝર્ટ નો સ્વાદ અને ફ્લેવર ઘણો વધી જાય છે. એગલેસ, સરળ અને એકદમ ફટાફટ બની જતુ આ ડિઝર્ટ જમ્યા પછીની મીઠાઈની ક્રેવિંગ સંતોષવા માટે ની પરફેક્ટ ડીશ છે.#GA4#Week10 spicequeen -
-
-
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
વોલનટ ક્રસ્ટ (Walnut Crust Recipe in Gujarati)
#WALNUTS#CookpadIndia#CookpadGujaratiઅહીંયા મેં અખરોટનું સ્ટફિંગ લઈ ક્રસ્ટ બનાવ્યા છે.આ એક ટાઇપની ફ્રેન્ચ પેસ્ટ્રી જ હોય છે અને આપણે તેને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને અખરોટ ની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકાય છે. Isha panera -
-
-
-
-
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #Dalgona coffeeમિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.Dimpal Patel
-
અખરોટ કેપેચિનો કૉફી (Walnut Cappuccino Coffee Recipe In Gujarati)
#WalnutsGo Nuts with WalnutsMai Chahe Ye Karu .... Mai Chahe vo KaruMeri Marazi.......Meri Marazi.. .Mai WALNUTS CAPUCHINO COFFEE peeyu.... Meri MaraziYummy...Yummy અખરોટ કાપૂચિનો કૉફી Ketki Dave -
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
કોફી મૂઝ (Coffee Mousse Recipe In Gujarati)
ટી-કોફી ચેલેન્જ માં હું એ કોફી લઈ ને આવી છું જેને તમે ડેસ્ટૅ માં પણ વાપરી શકો. અને આ ફક્ત ૩ જ વસ્તુ યુઝ કરી ને બનાવી શકો.આ માટે યુઝ કરેલું ક્રીમ મેં ઘરે જ બનાવ્યું છે.#ટીકોફી Charmi Shah -
બનાના વોલનટ પુડિંગ (Banana Walnut Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#walnuttwistsWalnut એ ઓમેગા 3 ફેટી એસિડ નો બેસ્ટ સ્ત્રોત છે શાકાહારી લોકો માટે . ઓમેગા 3 ફેટી એસિડ એ મગજ ને sharp કરે છે. મેમરી પાવર ને મજબૂત કરે છે,કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. આપણા રોજિંદા આહાર માં આપણે walnut નો સમાવેશ કરવો જોઈ એ. મે અહી banana walnut pudding બનાવ્યું છે. બનાના ની સાથે walnut નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે જે એક healthy ડેઝર્ટ છે.કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તો આ ડેઝર્ટ પરફેક્ટ છે. Bansi Chotaliya Chavda -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#mr#CDકોફી આઈસક્રીમ એ કોફી અને આઈસક્રીમ લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. થોડા એવી જ સામગ્રીની મદદથી આ આઈસક્રીમ બનાવી શકાય છે. આ કિટી પાર્ટી તેમજ પિકનિક માટે પરફેક્ટ રેસિપી છે. Juliben Dave -
-
એગલેસ કોફી વૉલનટ ટી ટાઇમ કેક (Eggless Coffee Walnut Tea Time Cake Recipe In Gujarati)
#Walnuts●● આજે એગલેસ કોફી વૉલનટ કેક બનાવીછે.અખરોટ ખૂબજ ફાયદા કારક છે. Mrs Viraj Prashant Vasavada -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
કોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી મને ભાવે.#GA4#Week8#Coffee#Milk Shreya Desai -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #coffeeઆ ઇટલીની શોધ છે.તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે.Saloni Chauhan
-
નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)
#3weekmealchallenge#વીકમીલ2#માઇઇબૂક #post20કેક અને પેસ્ટ્રી તો લગ ભગ બધા ખતાજ હોય છે. પણ આજ કાલ આ નવું ટ્રેન્ડ મા ટાર્ટ આવ્યું છે. જે બનાવમાં ખુબજ સરળ છે. અને નાના મોટા બધાને ભાવે એવું છે. તો ચાલો આજે આપણે બનાવીએ નો બેક મેંગો ટાર્ટ. Bhavana Ramparia -
વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
#walnuttwist#cookpadgujrati#cookpadindiaઅખરોટ ની આકાર મગજ જેવો હોય છે અને એ મગજ ને હેલ્ધી રાખવા મા ઉપયોગી છે.. રોજ એક અખરોટ ખાવાથી યાદ શક્તિ વધે છે. અને સાથે ખજૂર ખાવાથી શરીર માં લોહી વધે છે એટલે મેં એ બંને નુ કોમ્બિનેશન કર્યુને બાળકો ઝડપ થી ખાય એટલા માટે ચોકલેટ નો ઉપયોગ કર્યો છે... Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (10)