ચણા ના લોટ ના ચીલા (Besan Chila Recipe in Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

ચણા ના લોટ ના ચીલા (Besan Chila Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૪/૫ ટામેટા
  3. ૪/૫ મરચા
  4. ડુંગળી
  5. ૧કપ કોથમીર
  6. ચપટીહળદર
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૨૫૦ મિલી છાસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં ચણા નો લોટ લો ત્યારબાદ તેમાં ટામેટા,મરચા ચોપ્ડ કરી નાખો.

  2. 2

    હવે તેમાં બારીક સમારેલી કોથમીર,છાસ,હળદર,મરચું પાઉડર,મીઠું નાંખી સરખી રીતે હલાવો ત્યારબાદ તેમાં ડુંગળી નાંખી બેટર તૈયાર કરો.

  3. 3

    હવે પેન ને ગરમ થવા દો ત્યારબાદ બેટર ને પેન પર પાથરી બન્ને બાજુ શેકી લો.

  4. 4

    તૈયાર છે ચણા ના લોટ ના ચીલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Chanv
Grishma Chanv @grish3485
પર

Similar Recipes