બેસન ચીલા (Besan chila recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી ડુંગળી, મેથી, કોથમીર લો. તેને બારીક સમારી લો. આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લો. હવે એક વાસણમાં ચણાનો લોટ લો. તેમા સમારેલી કોથમીર, સમારેલી મેથી, સમારેલી લીલી ડુંગળી ઉમેરો.
- 2
મિક્સ કરો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, અજમો, મરી પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરી લો.
- 3
ખીરૂ બહુ પાતળું નહી બહુ જાડું ના રાખવુ. થોડું જાડું રાખવું. હવે લોખંડ કે નોનસ્ટિક તવી ગેસ પર મૂકી ગરમ કરો. થોડી ગરમ થાય એટલે તેમાં થોડુ તેલ મૂકો. હવે તેમાં ખીરૂ પાથરો. થોડું જાડું પાથરવું. બંને બાજુ તેલ લગાવી લો.
- 4
એક બાજુ શેકાઈ જાય એટલે તેને પલટાવી બન્ને બાજુ બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો. ચીલા શેકાઈ જાય એટલે તેને ડીશ માં લઇ લીલી ચટણી અને કેચપ સાથે પીરસો. તો તૈયાર છે બેસન ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
-
-
-
-
મલ્ટિગ્રેઇન નેટ ચીલા (Multigrain Net Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#CookpadIndia#Cookpadgujarati Isha panera -
-
-
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)