બેસન ચીલા (Besan chila recipe in gujarati)

Shraddha Patel @cookwithshraddha
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં પાણી ઉમેરી ગાંઠ ના રહે એ રીતે મિક્સ કરી ને ખીરું બનાવી લો. હવે તેમાં મીઠું અને હળદર ઉમેરો.
- 2
ત્યારબાદ સમારેલ ટામેટા, ડુંગળી, મરચા અને લીલું લસણ ઉમેરી લો. હવે લાલ મરચુ પાઉડર અને ધાણાજીરું પણ ઉમેરી લો.
- 3
બધું બરાબર મિક્સ કરી ને 10 મિનિટ રાખી મૂકો.
- 4
ત્યારબાદ લોઢી ગરમ કરવા મૂકો. હવે તેના 1/2 ટીસ્પૂન જેટલું તેલ લગાવો. ત્યારબાદ ચીલા નું ખીરું પાથરો.
- 5
હવે તેના પર 1/2 ટીસ્પૂન જેટલું તેલ લગાવો. ચીલા એક સાઈડ ચડી જાય એટલે તેને તવેથા ની મદદ થી પલટાવી લો.
- 6
ચીલા ને આવી રીતે બંને બાજુ શેકી લો. તો તૈયાર છે બેસન ચીલા. ગરમ ગરમ બેસન ચીલા ને મનપસંદ ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
-
-
-
-
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
-
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
બેસન વેજ ચીલા (Besan Veg. Chila Recipe In Gujarati)
#GA4 #Week22બેસન વેજ ચીલાચીલા એ નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે. જે જલ્દી થી બની જાય છે અને પૌષ્ટિક પણ છે. મેં બેસન ચીલા બનાવ્યા છે અને એમાં મેથી અને ગાજર ઉમેર્યા છે. Jyoti Joshi -
-
-
-
-
-
બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)
#GA4#Week22આ બનાવું બહુ જ સહેલું છે. આ ચીલા ફટાફટ બની પણ જાય છે. બેસન નું જગ્યા એ તમે બીજા લોટ ના પબ ચીલા બનાવી શકો છો. Richa Shahpatel -
-
-
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)
#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે. Minaxi Rohit -
બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
આ બહુ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week22 Harsha c rughani -
-
વેજ બેસન ચીલા (Veg Besan Chila Recipe in Gujarati)
તરત જ બની જાય છે અને વેજીટેબલ નાખી બનાવીએ તોહેલ્ધી તેમજ પચવામાં હલકા હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 22#Chila Rajni Sanghavi -
-
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22આ રેસીપી ઘરમાં જે પણ સામગ્રી હોય તેનાથી બનીજતી વાનગી છે આ રેસીપી સોજી ,બેસન, ભાજી, ડુંગળી , ટામેટા હોય તો પણ ચાલે અને ના હોય તો પણ મસાલા અને લોટ થી પણ બની શકે jignasha JaiminBhai Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567648
ટિપ્પણીઓ (15)