રવા ના વેજી ચીલા (Rava Veggie Chila Recipe in Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25મિનિટ
3લોકો માટે
  1. 1 મોટો વાટકોરવો
  2. 2 મોટા ચમચાખાટુ દહીં
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. 1/2ચમચી મરચું પાઉડર
  5. 1/2ચમચી હળદર
  6. 1/2નાની ચમચી સોડા
  7. મિક્સ ખમડેલું વેજિ

રાંધવાની સૂચનાઓ

20-25મિનિટ
  1. 1

    પેલા આપડે રવો લઇ તેમાં દહીં એડ કરી દસ મિનિટ સુધી ઢાંકી રાખો.

  2. 2

    બધું વેજિ ખમણી લેવું. પછી રવા ના ખીરા માં નાખી દેવું. બધો મસાલો. કરી લેવો. અને બરાબર મિક્સ કરવું.લાસ્ટ માં સોડા નાખી ને હલાવવું.

  3. 3

    ગેસ પર નોનસ્ટિક મુકો. ગરમ થાઈ એટલે નાના ચીલા બનાવો.ધીમે તાપે બરાબર ચડવા દયો.

  4. 4

    તેને ગરમ ગરમ સર્વ કરો. સોસ સાથે. કે પછી ચા, દહીં સાથે 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes