રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ગરમ કરી જીરા નો વઘાર કરો. ત્યારબાદ હિંગ નાંખી કાંદો.. લસણ.. આખું લીલું મરચું નાખી 3 મિનિટ સાતડો..પછી તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી સાતડો.
- 2
ટામેટું નાખો ટામેટા ને સાતડો...thodu મીઠું નાખો.. બધું mix કરી ધીમા તાપે સાતડો.. પછી તેમાં દાળ નાખો (દાળ નાખતા સમયે થોડું મીઠું આજુ ઉમેરો. દાળ ઢીલી જોઈતી હોય તો થોડું પાણી ઉમેરો.
- 3
દાળ તૈયાર છે તેમાં થોડા ધાણા નાખી જુવાર ના રોટલા, ચોખા ના રોટલા જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદની પંજાબી દાળ (Urad Punjabi Dal Recipe In Gujarati)
#AM1#panjabiadaddal#dabaltadkaadaddalડબલ તડકા વાળી અડદની દાળ Shivani Bhatt -
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આ દાળ શનિવારે વિશેષ બનાવાય છે, એમા પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિયમ, આર્યન હોય છે, હાડકાં મજબૂત રાખે છે, રોટલી કે બાજરીના રોટલા સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
-
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14816072
ટિપ્પણીઓ (2)