રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને બાફી લો. બફાઈ જાય પછી તેમાં હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું એડ કરી બરાબર મિક્સ કરી ઉકાળી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. સતડાઈ જાય પછી તેમાં 1/2 કપ પાણી ઉમેરો. પછી તેમાં દાળ ઉમેરો.
- 3
પછી તેમાં થોડું પાણી ઉમેરી બધું મિક્સ કરી દાળને ઉકળવા દો. બેથી ત્રણ મિનિટ થાય પછી સર્વિંગ બાઉલમાં લઈ ગરમા ગરમ ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#POST16#COOKPADGUJARATI#DAL#KATHIYAVADI#Gujarati#ADADDAL Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15254045
ટિપ્પણીઓ