અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 વ્યક્તિ
  1. 1 વાટકીઅડદની દાળ
  2. 2 ચમચીચણાની દાળ
  3. 1/2 ચમચી મીઠું
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીરાઈ
  9. ૧ ચમચીજીરું
  10. ચપટીહિંગ
  11. 1-2સૂકા લાલ મરચાં
  12. લીમડો અને તેલ વઘાર માટે
  13. નાનો ટુકડો આદુ
  14. ૨ નંગટામેટા
  15. ૨ નંગલીલા મરચાં
  16. 6-7કળી લસણ
  17. નાની બારીક સમારેલી ડુંગળી
  18. 2 ચમચીદહીં અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળમાં ચણાની દાળ બે ચમચી મિક્સ કરી, કૂકરમાં ૫ થી ૬ સીટી મારી બાફી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ નાખો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં સૂકા મરચાં, રાઈ, જીરું, હિંગ અને લીમડાનો વઘાર કરો.

  3. 3

    હવે તેમાં પીસેલું લસણ, બારીક સમારેલી ડુંગળી અને આદું, મરચાં, ટામેટા ઉમેરો અને હલાવો.

  4. 4

    ત્યારબાદ બાફેલી અડદની દાળ તેમાં મિક્સ કરો, ચમચા વડે હલાવો, બે ચમચી દહીં મિક્સ કરી હલાવો, હળદર મીઠું, મરચું પાઉડર, ધાણાજીરૂં મિક્સ કરો. દાળને થોડીવાર ઉકળવા દો.

  5. 5

    દાળ ઉકળી જાય એટલે તેમાં કોથમીર છાંટવી. તૈયાર છે અડદની દાળ.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes