અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

આ દાળ શનિવારે વિશેષ બનાવાય છે, એમા પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિયમ, આર્યન હોય છે, હાડકાં મજબૂત રાખે છે, રોટલી કે બાજરીના રોટલા સાથે સ્વાદીષ્ટ લાગે છે

અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

આ દાળ શનિવારે વિશેષ બનાવાય છે, એમા પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિયમ, આર્યન હોય છે, હાડકાં મજબૂત રાખે છે, રોટલી કે બાજરીના રોટલા સાથે સ્વાદીષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપઅડદની દાળ
  2. નાનું ટમેટું
  3. ૧ ટીસ્પૂનમીઠું
  4. ૧/૨ ટીસ્પૂનહળદર
  5. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  6. ૧/૨ ટીસ્પૂન ધાણાજીરું
  7. ૧/૪ ટીસ્પૂનગરમ મસાલો
  8. નાનો ટુકડો આદુ
  9. ૧ નંગલીલું મરચું
  10. ૧ ટીસ્પૂનજીરુ
  11. પત્તા મીઠાંલીમડાના પાન
  12. ચપટીહિંગ
  13. વઘાર માટે તેલ
  14. ૧/૪ કપલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સૌથી પહેલાં અડદની દાળ ને ધોઈ લો અને તેને ૧૦ મિનિટ સુધી પલાળી રાખો

  2. 2

    મીઠું હળદર ટમેટુંનાખી કૂકરમાં ૩ વ્હીસલ વગાડવી, બફાઈ જાય એટલે તેમાં બીજા મસાલા ઉમેરી લો અને તેલ થી વઘાર કરી લો,...ઘી. નો વઘાર કરી શકાય..પણ મારા ઘરમાં પસંદ નથી,. ત્યાર બાદ લીલા ધાણા ભભરાવી ઉકળવા દો,‌

  3. 3

    અડદની દાળ ની બધાં સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes