અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ધોઈ ને બાફી લો. ત્યારબાદ આદુ, મરચા, લસણ, ડુંગળી અને ટામેટાને કટરમાં ક્રશ કરી લો. હવે એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ અને ક્રશ કરેલા આદુ મરચા લસણ ડુંગળી ટામેટા અને મીઠો લીમડો ઉમેરીને બરાબર સાંતળી લો.
- 2
ત્યારબાદ તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરીને થોડીવાર સાંતળો.ત્યારબાદ અડદની દાળ અને જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરીને ધીમા તાપે ઉકળવા દો.આપણી અડદની દાળ તૈયાર છે. તેને એક બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#POST16#COOKPADGUJARATI#DAL#KATHIYAVADI#Gujarati#ADADDAL Jalpa Tajapara -
-
-
-
-
-
-
અડદની પંજાબી દાળ (Urad Punjabi Dal Recipe In Gujarati)
#AM1#panjabiadaddal#dabaltadkaadaddalડબલ તડકા વાળી અડદની દાળ Shivani Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265954
ટિપ્પણીઓ