ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)

ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે બટાકા બફિશું. બટાકા બફાય ત્યાં સુધી આપડે ફ્રેન્કી મસાલો બનાવી લઈશું.
- 2
મસાલો બનવા માટે. મરી.આખા ધાણા. જીરું. મરચું. આમચૂર પાઉડર. હીંગ. ગરમ મસાલો ને સેકી લઈશું. ત્યાં બાદ મીક્ષી માં પીસી લો.
- 3
એક કપ મેંદો.૧/૪ કપ ઘઉંનો લોટ.લઈશું. મીઠું સ્વાદ અનુસાર નાખશું. મિક્સ કરી લોટ બાધી લો.
- 4
હવે આપડે બટાકા ની ટીકી બનાવી લઈશું.એક પેનમાં બે ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં બે નંગ મરચા લીલા. આદુ લસણની ની પેસ્ટ નો વઘાર કરો. તેમાં બે ચમચી મરચું.ગરમ મસાલો નાખીશું. હવે ફ્રેન્કી મસાલો નાખો. બટકાને મેસ કરી ને નાંખો.ધાણા નાંખો હવે બધું મિક્ષ કરી લો.
- 5
તૈયાર છે આપડી ચીઝ ફ્રેન્કી.તેને સર્વ કરો સોસ.મેયોનીઝ.ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 6
એક પેન માં તેલ લઈને રોલ કરી સલો ફ્રાય કરો. ક્રિસ્પી થાય ત્યાં સુધી
- 7
હવે આપડે રોટલી કરી લઈશું ફ્રેન્કી માટે.રોટલી ૭૦ ટકા કૂક કરી લો.રોટલી થઈ જાય પછી જેમ ખાવી હોય તેમ રોટલી ને પાછી આપડે તેલ અને બટર માં સેકી લઈશું.
- 8
રોટલી સેકાઈ જાય એટલે આપડે ફ્રેન્કી તૈયાર કરીશું. રોટલી પર કોથમી મરચા ની ચટણી.એક બાજુ સોસ લગાવી. બટાકા ની ટીકી મૂકી તેના પર ડુંગળી. કોબીજ. કોથની મૂકીને ઉપર ચીઝ છીણી ને ઉપર ફ્રેન્કી નો મસાલો નાખીને રોલ કરીને ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
#PS#ચટપટીચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ. Kinjal Shah -
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
-
-
-
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
-
-
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ ફ્રેન્કી (Vegetable Cheese Frankie Recipe In Gujarati)
#SSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
-
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#vegfrankie#kathiroll#wraps#onepotmeal#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
વેજીટેબલ ફ્રેન્કી (Vegetable Frankie Recipe in Gujarati)
#KS6Kitchen star challenge Kajal Ankur Dholakia -
-
-
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ