વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1-2 કપમેંદો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચમચીતેલ
  5. 1 ચમચીદહીં
  6. ફ્રેન્કી નો મસાલો
  7. સ્ટફિંગ માટે
  8. તેલ જીરું હિંગ
  9. 1-2 ચમચીહળદર
  10. લીલા મરચા
  11. 250 ગ્રામ બટાકા
  12. મીઠું
  13. 2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો અને ઘઉંનો લોટ લઇ તેમાં તેલનું મોણ નાખી લોટ બાંધો

  2. 2

    બાફેલા બટાકાનો માવો તૈયાર કરો કડાઈમાં તેલ લઇ તેમાંથી જીરું હિંગ નાખી લીલા મરચાં નાખવાં હળદર બધા મસાલા નાખી બધું સાતળી લેવું પછી બટાકાનો માવો તેમાં નાખો તેની ઉપર ફ્રેન્કી મસાલો નાખો

  3. 3
  4. 4

    લોટમાંથી રોટલી વણવી રોટલી ને કાચી પાકી શેકી ફરીથી બટર મૂકી રોટલી શેકવી

  5. 5

    બટાકા નું બનાવેલું સ્ટફિંગ છે તેના રોલ બનાવી લેવા રોટલી ઉપર લીલી ચટણી પાથરો પીઝા સોસ લગાવો અને તેની ઉપર બટાકા નો રોલ તેની ઉપર કોબી વગેરે નાખી રોટલી ને બોલ વાળી દેવો પેન માં બટર મૂકી સામાન્ય શેકી લેવું

  6. 6

    ફ્રેન્કી માં ચીઝ કોબીજ અથવા તો મનગમતા શાક નાખી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

ટિપ્પણીઓ

Similar Recipes