ફ્રેન્કી (Frankie Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ અને સિમલા મરચાં ને જીના લાંબાં સમારો.
- 2
બટાકા ને બાફી લો.
- 3
એક વાસણ માં તેલ ગરમ કરો.
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી કોબીજ અને સિમલા મરચાં ના ટુકડા ને વઘારો. એમાં અત્યારે કસોજ મસાલો નાખવાનો નથી.પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દો. બાફેલા બટેટા માં હળદર અને મીઠું મરચુ,ધાણાજીરું નાખી મિક્સ કરી લો.
- 5
હવે કોબીજ અને સિમલા મરચાં ના મસાલા માં બટાકા ના મેક્ષિકર ને ભેગો કરીલો.તેમા સેઝાવાં ન સોસ અને માયોનીઝ ઉમેરી બરાબર મિકસ કરી દો.ં(જેટલું તીખું ખાતા હોઈએ એ મુજબ સેઝાવં સોસ નાખવો)
- 6
હવે આપણે ફ્રેન્કી નો લોટ બાંધીશ.લોટ માટે ૨૫૦ ગ્રામ મેંદા માં ૨ ચમચી ઘવ નો લોટ ઉમેરો મીઠું, તેલ નું મોન નાખી પરાઠા જેવો લોટ બાંધી.લોટ ને અડધો કલાક ઢાંકી ને રાખી મુકીશું.
- 7
હવે ઢોસા બનાવવા ની લોઢી માં મોટી ને પાતળી રોટલી બન્ને બાજુ સેકી લઈશું. રોટલી માં ઘી કે તેલ ના ઉપયોગ વગર બનાવો.
- 8
બધી રોટલી બની જાય એટલે તેમાંથી એક રોટલી લઈ તેના પર સેજવાં ન સોસ ચોપડી ને બનાવેલ શાક ને એક સાઈડ માં મૂકો. ધીમે ધીમે રોલ વાળો. આખો રોલ બની જાય એટલે તેમાં ઉપર ચીઝ ખમણો. રેડી છે વેજીટેબલ ફ્રેન્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
-
-
ફ્રેન્કી(frankie recipe in gujarati)
આજે હું શેર કરવા જઈ રહી છું ફ્રેન્કી રેસીપી ઘણીવાર એવું બને છે ઘરે રોટલી વધે છે તો તેનું શું કરવું, એ વધેલી રોટલી માંથી આપણે બનાવીશું ફ્રેન્કી જેને થોડા ટ્વિસ્ટ સાથે બનાવી છે બાફેલા કાચા કેળા કોબીજ કેપ્સિકમ અને સોસ, માયોનીઝ એડ કરીને બનાવી છે#માઇઇબુક#પોસ્ટ૩૩ Sonal Shah -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
વેજ કોમ્બિનેશન ફ્રેન્કી (Veg Combination Frankie Recipe in Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગી Hetal Siddhpura -
લેફ્ટઓવર ફ્રેન્કી
મારા ઘરે આજે કોબી નું શાક બનાવ્યું હતું અને થોડું વધ્યું. અને બધા અત્યારે ઘરે તો થોડી વાર ભૂખ લાગી હોય એટલે એનો ઉપયોગ કરી આ ફ્રેન્કી બનાવી છે. Aneri H.Desai -
કોલી ફ્લાવર ફ્રેન્કી (Cauliflower Frankie Recipe in Gujarati)
Different test ની ચાઇનીઝ frenki Reena parikh -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#સુપરશેફ2અત્યારે કોરોના ના સમય માં બહારની વસ્તુ ખાવાથી બીમાર પડવા નો ભય રહે છે. એટલે ઘર ની બનાવેલી વસ્તુ જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તે પૌષ્ટિક પણ હોય છે. ફ્રેન્કી મારા દીકરા પાસેથી શીખીને બનાવી છે. Nila Mehta -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)