માલપુઆ (Malpua Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

માલપુઆ (Malpua Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3વ્યક્તિ
  1. ખીરા માટે
  2. 3/4 કપઘઉં નો લોટ
  3. 1/4 કપસુજી
  4. 2 કપદૂધ
  5. 1/4 tspઈલાયચી પાઉડર
  6. 1/4 tspવરયાળી પાઉડર
  7. ચાસણી માટે
  8. 1 કપખાંડ
  9. 1 કપપાણી
  10. 3-4તાંતણા કેસર
  11. 1/4 tspઈલાયચી પાઉડર
  12. ગાર્નીસ માટે પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખીરા માટે બધી વસ્તુ મિક્સ કરી થોડુ થોડુ દૂધ રેડી બેટર બનાવી 15 મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.

  2. 2

    હવે કડાઇ માં ખાંડ અને પાણી રેડી ચાસણી બનાવા ગેસ પર મુકો કેસર અને ઈલાયચી પાઉડર પણ નાંખી દો. ચાસણી માં કોઈ તાર નથી કરવાનો. ચિકાસ થાય એટલી જ કરવાની.

  3. 3

    પહોળા પેન માં તેલ કે ઘી રેડી ચમચા થી ગોળ માલપુઆ બનાવી બંને બાજુ ગુલાબી ક્રીસ્પી થવા દો.પછી અને ચાસણી માં 3-4 મિનિટ રાખી કાઢી લો ઉપર પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes