માલપુઆ (Malpua Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
માલપુઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં સુજી, બેકિંગ પાઉડર,વરિયાળી ઇલાયચી પાઉડર અને થોડું થોડું દૂધ નાખી સરસ થી ખીરું બનાવો.1/2 કલાક સેટ થવા દો.
- 2
એક વાસણમાં માં ખાંડ અને એક ગ્લાસ પાણી નાખી દો અને ગરમ થવા દો ખાંડ ઓગળી જાય અને ઘાટી ચાસણી બની જાય એટલે ગેસ ઓફ કરી દો. તાર બને એવી ચાસણી કરવાની નથી.
- 3
હવે એક કઢાઈ માં ઘી ગરમ કરો અને પછી ખીરું ગોળ ઊંડા ચમચા થી લઈ ગરમ ઘી માં ગોળાકાર બને એમ રેડી સરસ થી બંને બાજુ તળી લો બદામી થાય અને સરસ સુગંધ આવવા લાગશે.પછી બહાર કાઢી લો.
- 4
હવે બધા તળાય જાય પછી એક એક કરી ચાસણી માં ડીપ કરી થોડી વાર રાખી બહાર કાઢી લો.તૈયાર છે મજેદાર રસભર્યા માલપુઆ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
મીની માલપુઆ (Mini Malpua Recipe In Gujarati)
આ હેલ્ધી માલપુઆ છે જે શકકરીયા માં થી બનાવ્યા છે. શકકરીયા માં ફાયબર ભરપુર હોય છે અને Diebetic friendly છે. Diebetic લોકો માટે sugar free / ઓર્ગેનિક ગોળ વાપરી શકાય છે.આ માલપુઆ મોઠા માં ઓગળી જાય એટલા સોફ્ટ બને છે.હેલ્થી મીની માલપુઆ ઈન ઉત્તપમ પેન#EB#Week12 Bina Samir Telivala -
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
મારુ શહેર અમદાવાદ અને ત્યાં આવેલ જગન્નાથ ભગવાન નું મંદિર જેના દર્શન થી ધન્યતા અનુભવાય અને માલપુઆ નો પ્રસાદ લઇ પાવન થવાય તો આજે મે માલપુઆ બનાવ્યા છે.#CT Dipika Suthar -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12#CookpadIndia#Cookpadgujarati#malpua માલપુઆ એ વિસરાતી જતી સ્વીટસ છે પહેલાં ના લોકો આ સ્વીટ ઘણા વાર તહેવાર માં બનાવતા હતા. પણ હવે આજે ઘણા ઓછા લોકો આ સ્વીટ બનાવતા હશે. અમારા ઘરે મારી મમ્મી અમને આ માલપુઆ ગૌરી વૅત નિમિત્તે ખાસ બનાવતી અને અમે હોશે હોશે ખાતા. તો આ વર્ષે મે પણ મારી દિકરી માટે ગૌરી વૅત માં બનાવ્યા હતા. અને બીજા દિવસે આપણા ઈબુક નું નવું વીકના લીસ્ટ માં માલપુઆ હતા. તો પછી વાર શું હતી બધુ રેડી જ હતું ખાલી ફોટા લઈ રેસીપી લખવાની તો બનાવી દીધા માલપુઆ અને એ જ રેસીપી શેર કરું છું. Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
-
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
-
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
સુજી માલપુઆ (Sooji Malpua Recipe In Gujarati)
માલપૂવા એ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે અને મોટાભાગના ભારતીય તહેવારોમાં માલપુઆને વિશેષ સ્થાન મળે છે.#EB#Week12 Sneha Patel -
-
-
-
માલપુઆ
#EB#Week12#malpua#cookpadindia#Cookpadgujaratiસહેલાઈથી બની જાય તેવા માલપુઆ અમારા ઘરે ખાસ કરીને તહેવારોમાં અવારનવાર બને છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવા માલપુઆ ખૂબ જ ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15314232
ટિપ્પણીઓ (2)