માલપુઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો,ઘઉંનો લોટ, દળેલી ખાંડ,દૂધ,ઈલાયચી પાઉડર નાખીને બેટર બનાવી લો. 30 મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરો, બીજી એક કડાઈ મા ખાંડ,પાણી,કેસર,ઈલાયચી પાઉડર નાખીને ગરમ કરો.ખાંડ ઓગળી જાય પછી 5 મિનિટ ગરમ થવા દો. બસ, ચાસણી તૈયાર છે.
- 3
હવે બેટર હલાવી જુઓ,ઘટ્ટ લાગે તો થોડું દૂધ મિક્સ કરો.હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં નાના માલપુઆ ઉતારો.
બંને બાજુથી ગોલ્ડન તળી લો.ચાસણીમાં 5 મિનિટ ડુબાડીને કાઢી લો.
હવે સર્વિંગ પ્લેટમાં મૂકી ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)
#EB#week12#FD#cookpadgujarati માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે. Daxa Parmar -
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
મીલ્કી માલપુઆ (Milky Malpua Recipe In Gujarati)
#EB#week12#cookpadindia#cookpadguj#cookpadમાલપુવા એ પારંપારિક વાનગી છે. પણ અત્યારે તે વિસરાઇ જતી હોય એવું લાગે છે. રસઝરતા મિલ્કી માલપુવા તો જોઈને જ ખાવાનું મન થઈ જાય. વડી તેમાં મરી ,વરીયાળી, જાયફળ ના લીધે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે. Neeru Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319442
ટિપ્પણીઓ (7)