માલપુઆ વિથ ચોકો રબડી શોટસ (Malpua Choco Rabdi Shots Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#EB
Week 12

માલપુઆ વિથ ચોકો રબડી શોટસ (Malpua Choco Rabdi Shots Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
Week 12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. માલપુઆ માટે
  2. 1 કપઘઉં નો લોટ
  3. 4 ચમચીખાંડ
  4. 2 ચમચીગોળ
  5. 1/2 કપદૂધ
  6. 7દાણા મરી
  7. 6ઈલાયચી
  8. 1/2 ચમચીવરિયાળી
  9. તળવા માટે ઘી અને તેલ
  10. રબડી માટે
  11. 1 લિટરદૂધ
  12. 50 ગ્રામખાંડ
  13. ચોકલેટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માલપુઆ નું ખીરું બનાવવા માટે એક બાઉલ માં લોટ અને ખાંડ/ગોળ તમે તમારા ટેસ્ટ મુજબ લઇ શકો છો. તેમાં થોડું દૂધ અને પાણી ઉમેરી ખીરું બનાવી લો તેમાં મરી અને વરીયાળી પણ ઉમેરી દો અને 2 કલાક માટે ઢાંકી ને રાખો.

  2. 2

    પછી તેને છાછર (માલપુઆ તળવા માટે નું)માં તેલ અને ઘી મિક્સ કરી ને ગરમ મૂકી દો.

  3. 3

    પછી ખીરા માં બ્લેન્ડર એક વાર ફેરવી ડો જેથી ખીરું સ્મૂથ બની જાય,પછી ગરમ ઘી માં તળી લો.માલપુઆ

  4. 4

    રબડી માટે દૂધ ને ઉકળવા મૂકી દો અને મધ્યમ તાપે મૂકવું ને એમાં ઉપર મલાઈ થાય એ ને સાઈડ માં કરતા જાવ અને અડધા થી પણ ઓછું થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી દો અને પછી ઠંડી થાય એટલે તેમાં ચોકલેટ નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes