ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ કુકર માં ૩-૪ સીટી વગાડી બાફી લો, બટાકા ઠંડા પડે એટલે તેને છોલી ને મેશ કરી લો. હવે તેમાં શેકેલા શીંગદાણા નો ભૂકો, તલ,આદું મરચા ની પેસ્ટ,લવિંગ નો પાઉડર,ખાંડ, લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો. શિંગોડા ના લોટ માં પાણી અને જરૂર મુજબ સિંધવ મીઠું ઉમેરી બેટર તૈયાર કરવું.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું,તેલ વાળો હાથ કરી મિશ્રણ માંથી નાના નાના એક સરખા બોલ્સ બનાવી લો. હવે તેને બેટર માં બોળી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 3
તેને પ્લેટ માં કાઢી દહીં અને ફરાળી વેફર સાથે ગરમ ગરમ સર્વ કરવા....તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ફરાળી બફવડા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી બફાવડા
#EB#Week15#ff2#friedfaradireceipe#Faradireceipecooksnap#week2#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ ચેલેન્જ#childhood Smitaben R dave -
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
-
-
-
-
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15389097
ટિપ્પણીઓ (3)