ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ધોઈ ને કુકર માં બાફી લઇ તેની છાલ કાઢી ને જીણા સમારી લેવા.
- 2
ત્યાર પછી ટમેટું, સફરજન અને કોથમીર સમારી લેવા અને દાડમ ને ફોલી લેવું.
- 3
હવે એક બાઉલ માં ફરાળી ચેવડો લઇ તેમાં બાફેલા બટાકા, સફરજન, દાડમ, ટમેટું, લીંબુ નો રસ જોઈએ મુજબ, મરચું પાઉડર જોઈએ મુજબ, મીઠું સ્વાદ મુજબ, લીલી ચટણી અને કોથમીર એડ કરી ને બધું મિક્ષ કરી હલાવી લેવું.
- 4
ત્યાર પછી વેફર ભેળ ચાટ માટે એક વેફર લઇ તેના પર ફરાળી ભેળ મૂકી ને લીલી ચટણી, દાડમ અને કોથમીર થી ગાર્નિશ કરી ને સર્વ કરો. 😋😋
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ
#EB#Week15#faradi recipe cooksnap#week2#cookpadindia#cookpadgujarati આ ડીશ ઝટપટ બની હે છે અને નાના મોટા સૌ ને બહુ જ ભાવે છે. Alpa Pandya -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15#childhood#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
શ્રાવણ માસ હોય કે ઉપવાસની તિથી, નાસ્તામાં તીખો કે મોળો ફરાળી ચેવડો સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ચેવડાના ઉપયોગથી બનતી ફરાળી ભેળ પણ એટલીજ પ્રખ્યાત છે. ભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ફરાળી ભેળ પણ ફરાળમાં વપરાતી ખૂબ જ ચટપટી અને સરળ વાનગી છે, જે ફરાળી ચેવડાની એક અલગ જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ આ ફરાળી ભેળમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે...#EB#week15#faralibhel#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15406463
ટિપ્પણીઓ (6)