શેર કરો

ઘટકો

25 થી 30 મીનીટ
4 થી 5 વ્યક્તી
  1. 500 ગ્રામબટાકા બાફી ને મેશ કરેલા
  2. 100 ગ્રામશીંગ નો અધ કચરો ભૂકો
  3. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 1-2 ચમચીલીંબુ નો રસ
  5. 2 ચમચીદળેલી ખાંડ
  6. મીઠું જરૂર મુજબ
  7. 2 ચમચીકાજુ,કીસમીસ ના ટુકડા
  8. 1દાડમના દાણા
  9. 1 ચમચીલીલાં ધાણા
  10. જરૂિયાત મુજબ તેલ
  11. 2-3 ચમચીતપકિર

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મીનીટ
  1. 1

    2 ચમચી બટેટાનો માવો કાઢી લો બીજો માવો એક બાઉલમાં લ્યો તેમાં તપકીર અને મીઠું નાખી હલાવી લ્યો તેને એક બાજુ રાખો

  2. 2

    એક બાઉલ માં બટેટાનો માવો,આદુ મરચા ની પેસ્ટ,મીઠું, ખાંડ, લીંબુ નો રસ,કાજુ કીસમીસ, દાડમના દાણા સીંગનો ભૂકો,લીલાં ધાણા નાખી હલાવી લ્યો અને તેના નાના ગોળ ગોળા વાળી લો

  3. 3

    બટેટાના માવા માંથી ગોળ પૂરી જેવું થેપી વચ્ચે મસાલા વાળી ગોળી મૂકી ગોળ કચોરી જેવું વાળી લો

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વાળેલ વડા નાખી તળી લેવાં ગુલાબી જેવા થાય એટલે ઉતારી લેવા ગેસ બંધ કરી દો

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ બફવડા લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes