સુરણ ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુરણ ને ધોઈ છાલ કાઢી છીણી લો મીઠું નાંખી મિક્સ કરી સુરણ નું પાણી કાઢી લો.
- 2
કડાઇમાં તેલ મૂકી જીરું અને લીમડો નાંખી લીલા મરચાં નાંખી સાંતળી લો. સુરણ નું છીણ નાંખી 2મિનિટ સુધી શેકી સ્લો ગેસ કરી ઢાંકી ને થવા દો.
- 3
થોડી થોડી વારે હલાવું પછી શીંગદાણા નો ભૂકો અને તલ નાંખી મિક્સ કરી 1મિનિટ જેવું ઢાંકી ને થવા દો પછી ગેસ બંધ કરી ખાંડ અને લીંબુ રસ નાંખી બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે સુરણ ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khihdi Recipe In Gujarati)
#ff1 સુરણ ફરાળ માટે બેસ્ટ છે તે તેમાં આયન ભરપૂર હોઈ છે તેનો ઉપયોગ શાક, ખીચડી, તડીને મઠો , રાઇતું બનાવી શકાય Bina Talati -
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
-
-
-
-
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
સુરણ નું રાઇતું (Suran Raita Recipe In Gujarati)
#SFR#SJR સાતમ હોય શું બનાવું શું નહી. સલાડ સંભારા ને ફરસાણ ની જગ્યા એ મે ઘઉં રવા ની મસાલા પૂરી સાથે રાઇતું કયુઁ છે. HEMA OZA -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week 15 Tulsi Shaherawala -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
સૂરણ ની ખીચડી ફરાળી રેસિપી (Suran Khichdi Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
સુરણ ની ખીચડી (suran ni khichdi recipe in gujarati)
ફરાળ માં બટેટા ખાઈએ છીએ. પણ સુરણ બેસ્ટ ઓપ્શન છે સ્વાદમાં ને સેહત બંને માટે સારું અને બની પણ ફટાફટ જાય છે. Buddhadev Reena -
ડ્રાયફ્રુટ મોરૈયા ની ખીચડી (Dryfruit Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#ff2 Aanal Avashiya Chhaya -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#EB#Week 15#ff2રતાળા ની જેમ સુરણ ને પણ તળાય છે. શ્રીનાથજી માં ફ્રાય રતાળું મળે છે. એવી રીતે તેને પણ ફ્રાય સુરણ તરીકે ખાવાની મજા આવે છે. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15443969
ટિપ્પણીઓ