મલ્ટિગ્રેન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)

Bina Vithlani
Bina Vithlani @Binaa_25

#JR

શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો કરકરો લોટ
  2. 2 ચમચીબાજરીનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 2 ચમચીજુવારનો લોટ
  5. 2 ચમચીરાગી નો લોટ
  6. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. તેલ મોણ અને વઘાર માટે
  12. ૧ ચમચીતલ
  13. 1 કપપાલક
  14. 1 કપમેથી
  15. 1 ચમચીરાઈ જીરું
  16. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટને મિક્સ કરી લેવા

  2. 2

    પાલક અને મેથીને ધોઈ સાફ કરી ઝીણી કાપી લેવી

  3. 3

    હવે લોટમાં તેલનું મોણ બધા મસાલા ભાજી નાખી બરાબર મિક્સ કરી લેવું

  4. 4

    હવે તેમાંથી મુઠીયા વાળી લેવા તેને વરાળમાં બાફી લેવા

  5. 5

    ઠંડા થાય એટલે તેના કટકા કરી લેવા

  6. 6

    તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ અને તલનો વઘાર કરી મુઠીયા વઘારવા

  7. 7

    શિયાળામાં ભાવે એવા હેલ્ધી મુઠીયા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Vithlani
Bina Vithlani @Binaa_25
પર

Similar Recipes