રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા રીંગણા ફ્લાવર અને વટાણાને કૂકરમાં બાફી લેવું
- 2
ડુંગળી ટામેટા ને ઝીણી કાપી લેવું
- 3
હવે તેલ ગરમ કરી ડુંગળી નો વઘાર કરો તેમાં લસણ ની પેસ્ટ ઉમેરવી
- 4
બાફેલા શાક ને છૂંદી લેવું ટામેટાને ઝીણા કાપી અંદર ઉમેરવા
- 5
બધુ બરાબર હલાવી સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું હળદર ગરમ મસાલો ઉમેરો
- 6
બધું બરાબર મિક્સ કરી પછી બાફેલું શાક ઉમેરવું
- 7
જરૂર મુજબ પાણી નાખી થોડી વાર ચઢવા દેવું
- 8
છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાખી પાઉ સાથે સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
-
-
-
-
બોમ્બે ભાજીપાવ (Bombay bhaji pav Recipe in Gujarati)
#GA4#Week14અહી મે પઝલ માથી કોબીજ નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે. Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15821179
ટિપ્પણીઓ (2)