દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિ
  1. 1 બાઉલ ઘઉંનો કરકરો લોટ
  2. 1/2 બાઉલ ચણાનો લોટ
  3. 1/2 બાઉલ ઝીણો લોટ ઘઉંનો
  4. 1ચમચો આદુ લસણ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીઅજમો
  9. 1ચમચો તલ
  10. 1ચમચો ખાંડ
  11. 1ચમચો દહીં
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 1 ચમચો તેલ વઘાર માટે
  14. ૧ ચમચીરાઈ
  15. 1 ચમચો તલ
  16. ચપટીહિંગ
  17. 2 ચમચીતેલ મોણ માટે
  18. 1 બાઉલ દૂધીનું છીણ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    ઘઉં અને ચણાનો લોટ ને મિક્સ કરી તેમાં તેલનું મોણ નાખી ભેગો કરી લેવો

  2. 2

    ત્યાર પછી તેમાં લસણ મરચાની પેસ્ટ લાલ મરચું મીઠું અજમો હળદર ખાંડ અને દહીં નાખી તો બરાબર મિક્સ કરી તેમાં દૂધીનું છીણ નાખી લોટ બાંધી લેવો

  3. 3

    આ લોટમાંથી લુઆ કરી તેને વરાળીયા માં બાફી લેવા

  4. 4

    પછી બફાઈ જાય એટલે ઠંડા પડે એટલે નાના ટુકડા કરી લેવા

  5. 5

    પેન માં તેલ મૂકી તેમાં રાઇ તલ અને હીંગ નાખી મીઠા લીમડાના પાન માંથી વધારી લેવા

  6. 6

    સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરવા કરવા, મુઠીયા સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes